આજ વાતનો ડર હતો,સતીશ કૌશિકના ફાર્મ હાઉસ માંથી આપત્તિજનક દવાઓ મળી ?

આજ વાતનો ડર હતો,સતીશ કૌશિકના ફાર્મ હાઉસ માંથી આપત્તિજનક દવાઓ મળી ?

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના મો!તના મામલામાં એક નવો વણાકં આવ્યો છે શરૂઆતમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સતીશ કૌશિકના મો!તનું કારણ હૃદય રોગનો હુમ!લો જણાવવામાં આવ્યું હતું પરંતુ હવે આ મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છે.

અમર ઉજાલા રિપોર્ટ અનુસાર દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે સતીશ કૌશિક ના મોતનું કારણ કંઈક અન્ય છે સતીશ કૌશિક દિલ્હી ગુરુગ્રામ માં જે ઇવેન્ટમાં પાર્ટી કરવા પહોંચ્યા હતા તે જગ્યા એથી દિલ્હી પોલીસને કાંઈક આપત્તિ જનક દવાઓ મળી આવી છે આ સાથે ડાઈજીન અને સુગર જેવી દવાઓ પણ મળી આવી છે.

સુત્રો ના જણાવ્યા અનુસાર ડોક્ટરો આ મામલામાં જાચં કરી રહ્યા છે તેમને હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટ રીતે જાણકારી આપી નથી સતીશ કૌશિકના શરીર પર પણ કોઈ ઘાવના નિશાન નહોતા પરંતુ તપાસ માટે તેમના લોહીના સેમ્પલ અને હદ્વય ને રાખવામાં આવ્યું છે આગામી 15 દિવસો માં પોલીસને લોહીના.

રીપોર્ટ અને હદ્વય ના રીપોર્ટ મળી જશે દિલ્હી પોલીસ હજુ પણ વિગતવાર પોસ્ટમોર્ટમ રીપોર્ટ ની રાહ જોઈ રહી છે જેમાં સતીશ કૌશિક ના મો!તનું સાચું કારણ સામે આવી શકે છે આ સાથે દિલ્હી પોલીસે ગુરુગ્રામ ફાર્મ હાઉસ પર જે મહેમાનો આવેલા હતા તે મહેમાનો નું લિસ્ટ પણ તૈયાર કર્યું છે સતીશ કૌશિક નું નિધન 9 માર્ચે થયું હતું.

તેઓ 8 માર્ચે હોળી મનાવવા મોડી સાંજે ગુરુગ્રામ એક ફાર્મહાઉસમાં પહોંચ્યા હતા ત્યાં તેમને હોળી રમી અને ડાન્સ પણ કર્યો હતો આ પાર્ટીમાંથી બહાર આવી મોડી રાત્રે તેમને છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો ત્યારબાદ તેમને ગુરુગ્રામની ફોર્ટીજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કર્યા હતા.

અનુપમ ખેર મીડિયા ને જણાવ્યું હતું કે સતીશ કૌશિક ને કોઈપણ જાતની બીમારી નહોતી તેવો કોઈ બીમારીથી પીડિત નહોતા અને ફિટનેસ ને લઈને પણ તેઓ ખૂબ જ સચેત હતા તો હજુ પણ સતીશ કૌશિક ના મો!તનું રહસ્ય સામે આવ્યું નથી દિલ્હી પોલીસ હજુ પણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ ની રાહ જોઈ આ કેશમાં તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *