Cli
ફૂલ ટલ્લી હાલતમાં જોવા મળી સીમા ખાન, અરબાઝ ખાનથી છૂટાછેડા બાદ કેવી હાલત થઈ ગઈ...

ફૂલ ટલ્લી હાલતમાં જોવા મળી સીમા ખાન, અરબાઝ ખાનથી છૂટાછેડા બાદ કેવી હાલત થઈ ગઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર ના ઘેર એ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી બહાર નીકળતી સલમાન ખાનન એક્સ ભાભી નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેને જોઈને લોકોએ અનુમાન લગાડી રહ્યા છે કે તેને પાર્ટીમાં ખૂબ જ ન!શો કર્યો છે અને તે સીડી ઉતરતા ખૂબ જ લડખડાઈ રહી છે.

તાજેતરમાં કરણ જોહરે એ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં સોનમ કપૂર રિયા કપૂર મનીષ મલ્હોત્રા આદર પુના વાલા શ્વેતા બચ્ચન જેવા ઘણા બધા સેલિબ્રિટી અને બોલીવુડ સ્ટાર હાજર રહ્યા હતા પરંતુ લોકોની નજર સીમા ખાન પર આવીને અટકી ગઈ હતી જે મીડિયા સામે આવીને એવી રીતે પોઝ આપવા.

લાગી કે તે પોતાના પગ પર ઉભી પણ રહી નહોતી શકતી તે પોઝ આપતા એ સમયે ન શામાં ધુત હોય એમ ઝૂમતી જોવા મળી હતી આ દરમિયાન તે બંને બાજુ લડખડાઈ રહી હતી સોશિયલ મીડિયા પર સીમા ખાનનું આ વિડીયો સામે આવતા લોકો જણાવી રહ્યા હતા કે સલમાન ખાનની.

ભાભી ન!શામાં ધુત થઈને મીડિયા સામે પોઝ આપવા આવી છે લોકો તેની હરકતો ઉપરથી એવું અનુમાન લગાડી રહ્યા હતા સીમા ખાન અને સોહિલ ખાન ના લગ્ન જીવન નો અંત આ વર્ષે જ આવ્યો હતો બંનેનું સુખી લગ્નજીવન તૂટી ગયું હતું અને બંને એકબીજાથી તલાક માગ્યા છે બંનેની અરજી કોર્ટમાં.

સબમીટ કરી દેવામાં આવી છે અને થોડા સમયમાં જ તેઓ બંને કાનૂની રૂપથી અલગ થઈ જશે આ વચ્ચે ઘણીવાર સીમા ખાન સ્પોર્ટ થતી રહે છે જેમાં તે અવારનવાર ન!શાની હાલતમાં ગમ હોય એવી રીતે જોવા મળે છે કરણ જોહરની પાર્ટીમાં પણ તે નશા ની હાલતમાં લોકોની સામે આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *