90 ના દશકાની સુપરસ્ટાર અભિનેત્રી કરિશ્મા કપૂર આજે પણ ખુબ જ સુદંર અને આકર્ષક દેખાય છે સાલ 1992 માં આવેલી ફિલ્મ પ્રેમ કેદી થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર કરિશ્મા કપૂર સાલ 1997 માં આવેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાની થી ખુબ જ લોકપ્રિય બની તેને એ ફિલ્મ માં સર્વશ્રેષ્ઠ.
અભિનય માટે ફિલ્મ ફેયર પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો ત્યારબાદ બોલીવુડ ફિલ્મ અભિનેતા ગોવિંદા સાથે ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી તેની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો સલમાન ખાન આમિર ખાન ગોવિંદા શાહરુખ ખાન જેવા અભિનેતાઓ સાથે તેને ઘણી બધી.
ફિલ્મો માં શાનદાર અભિનય કર્યો અને પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી ફિલ્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુંદર હસીના ના નામથી ઓળખાતી માંજરી આંખોવાળી કરિશ્મા કપૂર આજે પોતાની 48 વર્ષની ઉંમરે પણ બોલીવુડને અનેક અભિનેત્રીઓને ટક્કર આપે છે સોશિયલ મીડિયા પર અવારનવાર.
કરિશ્મા કપૂર પોતાની સુંદર તસવીરોને શેર કરતી રહે છે જેના પર ચાહકો મન મૂકીને પ્રેમ વરસાવે છે તાજેતરમાં કરિશ્મા કપૂર મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ સુંદર લુકમાં સ્પોટ થઈ હતી આ દરમિયાન તેને વાઈટ ટીશર્ટ પર બ્લેક બ્લેઝર અને બ્લેક ટોપી પર કાળા ચશ્મા પહેરેલા હતા તેનો.
આ કા તીલાના અંદાજ ચાહકોને મદહોશ બનાવી રહ્યો હતો લાઈટ મેકઅપ અને રેડમાં લીપ માં તે ફેન્સ ના હૈયા ડોલાવી રહી હતી તેનો આકર્ષક લુક ફેન્સ ને મોહીત કરી રહ્યો હતો કરીશ્મા કપુર પોતાની મોટી ઉંમર માં પણ કરીના કપૂર ને ટક્કર આપી તેના કરતાં પણ વધુ સુદંર તા ધરાવે છે.