રાખી સાવંતે કેટલાક સમય પહેલાજ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં એક વિડિઓ શેર કર્યો છે વિડીઓમાં જોઈ શકાય છેકે રાખી સાવંત પોતાના પૂર્વ પતિ રીતેશ નામનું ટેટુ કઢાવી રહી છે અને વિડીઓમાં રાખીને એ કહેતા સાંભળવા મળી રહી છેકે તેઓ રિતેશ નામનું ટેટુ કઢાવી રહી છે જણાવી દઈએ રિતેશ અને.
રાખી 2019 માં લગ્નના બંધનમાં બંધાયા હતા જયારે 2022માં રાખી સાવંતે અલગ થવાની જાહેરાત કરી દીધી હતી આ કપલે બિગબોસ 15 માં ભાગ લીધો હતો શોમાં એ જાણવા મળ્યું કે રિતેશે પહેલાથીજ લગ્ન કરેલ હતો છતાં રાખી સાવંતથી લગ્ન કર્યા જણાવી દઈએ રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ માં એક વિડિઓ.
શેર કર્યો છે જેમાં તે તેમના ફેન્સને જણાવી રહી છેકે તેણે હવે નિર્ણય કર્યો છેકે તે રિતેશ નામનું ટેટુ હટાવી રહી છે એવું કહીને રાખી એક ટેટુ આર્ટિસ્ટ જોડે ટેટુ કઢાવવા બેસે છે જેમાં ટેટુ કાઢતા સમયે દર્દ થતા તેઓ બૂમો પાડતા જોવા મળે છે વિડિઓ સામે આવ્યા બાદ ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.