Cli
3 બાળકોની માં 2 બાળકોના પિતાને આપી બેઠી દિલ, કરી નાખ્યો મોટો કાંડ, પરંતુ પ્રેમીની સચ્ચાઈ જાણી ત્યારે...

3 બાળકોની માં 2 બાળકોના પિતાને આપી બેઠી દિલ, કરી નાખ્યો મોટો કાંડ, પરંતુ પ્રેમીની સચ્ચાઈ જાણી ત્યારે…

Ajab-Gajab Breaking

લગ્ન કરેલ યુવક કે મહિલા અન્ય સાથે અવૈધ સબંધ રાખે તો એક ગુનો છે તેનું પરિણામ પણ ભયંકર આવતું હોય છે ખોટા સબંધને લીધે પૂરો હસતો ખેલતો પરિવાર વિખેરાઈ જતો હોય છે ક્યારેક ક્યારેક લગ્નજીવનના એવા અજીબો ગરીબ કિસ્સા આવતા હોય છેકે તેને સાંભળીને ચોકી જવાય એવો જ એક મામલો બિહારમાંથી સામે આવ્યો છે.

આ કિસ્સામાં એવું છેકે ત્રણ બાળકોની માતા બે બાળકોના પિતાના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે તેઓ પોતાનો હસતો ખેલતો પરિવાર છોડીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ પરંતુ મહિલા ત્યારે પછતાઈ જ્યારે તેને તેના પ્રેમીની વાસ્તવિકતા ખબર પડી પ્રેમીનું સત્ય જાણ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

હકીકતમાં આ મામલો બિહારના રઘુનાથપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મજુરાહા કરી માઈનો છે જ્યાં રહેવાસી શત્રુઘ્ન પાસવાનની પત્ની સોના દેવીને પાડોશી ભાભીખાન રામ સાથે પ્રેમસંબંધ ચાલતો હતો જ્યારે સોનાનો પ્રેમી પહેલાથીજ બે બાળકોનો પિતા છે તેમ છતાં સોના દેવી ભાભિખાન સાથે ભાગી ગઈ પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં.

પત્નીનું અ!પહરણ થયાની ફરિયાદ લખાવી આ મામલે ગામ પંચાયત પણ બેઠી પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધપક્ડ કરી પરંતુ પોલીસ સ્ટેશનમાં ચોંકાવનાર ખુલાસો થયો તો મહિલા પણ ચોકી ગઈ હકીકતમાં મહિલાનો પ્રેમી ભભિખાન એક હત્યાનો આરોપી હતો તેણે 2019 માં એક મહિલાને લઈને ભાગી ગયો હતો અને તેના પતિની તેણે હત્યા કરી દીધી હતી.

મહિલાને પણ આ વાતની પછીથી ખબર પડી પોલીસે આરોપીને પકડીને જેલના હવાલે કરી દીધો છે જયારે મામલો કોર્ટમાં ગયો ત્યારે મહિલાએ તેના પતિ સાથે રહેવાની ના પડી પતિએ ખુબ વિનંતી કરી છતાં તેણે રહેવાની ના પાડી આખરે પોલીસે મહિલાને આરોપી ભાભીખાનના મોડી સાંજે ઘરે મોકલી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *