મશહૂર યુટ્યૂબર ફ્લાઈંગ બિટ્સ ઉર્ફે ગૌરવ તનેજાને આખરે જામીન મળી ગયા છે પોલીસ ગઈકાલે ગૌરવની નોઇડાથી ધરપકડ કરી હતી જામીન મળ્યા બાદ ગૌરવે પોતાનો જનદિવસ પણ સેલિબ્રેટ કર્યો છે જેનો વિડિઓ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે કાલે ગૌરવનો જન્મદિવસ હતો જેમને તેઓ નોઈડાના.
સેક્ટર 52 માં ફેન્સ સાથે મેટ્રો સ્ટેશન સાથે મનાવવા પહોંચ્યા હતા ગૌરવે જન્મદિવસ પર પુરી મેટ્રો ટ્રેન બુક કરાવી હતી ગૌરવે જન્મદિવસ સેલિબ્રેટીની જાણકારી ઇન્સ્ટાગ્રામમાં આપી હતી પરંતુ ગૌરવની આશા કરતા કેટલીએ ઘણી વધારે ભીડ ત્યાં પહોચી ગઈ એટલે ત્યાં ગાડીઓનું ટ્રાફિક વધી ગયું મેટ્રોમાં લોકોના આવવા.
જવાની તકલીફ વધી ગઈ વસ્તીનો મેળાવડો જામી ગયો હતો આટલી વસ્તી જોઈને ત્યાંથી મુસાફરી કરતા લોકોએ પોલીસને ફરિયાદ કરી દીધી ત્યારે પોલિસે 188 કલમ હેઠળ ધરપકડ કરી લીધી ગૌરવની ધરપકડ બાદ દરેક બાજુએ હાહો મચી ગઈ સોસીયલ મીડિયામાં દરેક બાજુ ગૌરવનું નામ ટ્રેન્ડિંગમાં થવા લાગ્યું.
અત્યારે ગૌરવને જામીન મળી ગયા છે તેઓ અત્યારે પોતાની ફેમિલી પાસે પાછા આવ્યા છે ગૌરવને જામીન મળ્યા બાદ કેક કાપીને પોતાનો જન્મદિવસ મનાવ્યો ગૌરવ એક એવા મશહરુ યુટ્યૂબર છેકે તેમને 7 મિલિયનથી વધુ સબક્રાઈબ યુટુબમાં છે એમની લોકચાહના એટલી છેકે એક હીરો પણ એમની આગળ ઝાંખો પડે.