આખરે જે સમયની બધા રાહ જોઈ રહ્યા હતા આખરે એ સમય હવે આવી ગયો છે શુસ્મિતા સેનના પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલે શુસ્મિતા અને લલિત મોદીના સબંધ પર મૌન તોડતા બહુ મોટી વાત કહી દીધી છે પરમ દિવસે મોડી રાત્રે લલિત મોદીએ એ જાહેર કર્યું હતું કે તેઓ અને શુસ્મિતા ડેટ કરી રહ્યા છે અને બંને લગ્ન પણ કરવા માંગે છે.
શુસ્મિતા સેને ગયા વર્ષે જ ડિસેમ્બર મહિનામાં જ રોહમન શોલ સાથે બ્રેકઅપ કરી લીધું હતું બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચે સારી મિત્રતા છે પિન્કવીલાથી વાત કરતા લલિત મોદી અને શુસ્મિતા સેન વીશે વાત કરતા કહ્યું એમને ખુશ રહેવા દો પ્રેમ બહુ ખુબસુરત છે મને ખબે છેકે એમણે કોઈને પસંદ કર્યો છે.
તો તેઓ એમના લાયક હશે તેના શિવાય રોહમને ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી જેના પર એમણે લખ્યું કોઈ પર હસવા પર શાંતિ મળે તો તેના પર હસી લેવું પરેશાન તમેછો એ નહીં પ્રેમ ફેલાવો નફરત નહીં શુસ્મિતા અને રોહમન ત્રણ વર્ષ સુધી સંબંધમાં રહ્યા હતા બંનેનો સબંધ ખુબ સારો હતો.
ત્યાં સુશી કે એમના લગ્નનને લઈને પણ વાતો થવા લાગી હતી શુસ્મિતાની પુત્રીઓ રોહમન ને પિતા સુધીનો દરજ્જો આપવા લાગી હતી પરંતુ અચાનક એમનો સબંધ તૂટી ગયો હતો અત્યારે તો શુસ્મિતાના ઘરવાળાને પણ ઝટકો લાગ્યો છે શુસ્મિતાના ભાઈએ પણ ઇન્ડિયા ટુડેથી વાત કરતા કહ્યું તેઓ આ બાબતે એમની બહેનથી પૂછશે.