આલિયા ભટ્ટ પ્રેગ્નેટ થઈ તે ખબર પુરા દેશમાં પવનની જેમ ફેલાઈ ગઈ છે દરેક આ ખબર સાંભળી નવાઈ દર્શાવી રહ્યા છે બોલીવુડમાંથી દરેક લોકોએ ખાસ કરીને રણબીર અને આલિયાને શુભેછાઓ પાઠવી છે પરંતુ બધા એ જાણવા માંગે છેકે એક સમયે રણબીર કપૂરની રહી ચુકેલી ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ અને.
દીપિકા પાદુકોણે આ ખાસ મોકા પર શું કહ્યું છે આલિયાએ એ દિવસે બપોર થતાંજ દુનિયાને આ ખબર જણાવી દીધી હતી કે તેઓ પ્રેગ્નેટ છે પરંતુ પુરા દિવસમાં નહીં કેટરીના કૈફે તેના પર શુભેચ્છા પાઠવી કે નહીં દીપિકા પાદુકોણે એક મીડિયા રિપોર્ટ મુજબ ઇન્સ્ટાગ્રામની પુરી કોમેંટબોક્સ ચેક કરતા નહી આલિયા ભટ્ટની.
કોમેંટ જોવા મળી કે નહીં દીપિકા પાદુકોણની એવું આ બંનેએ જ નથી કર્યું પરંતુ આલિયા ભટ્ટના પૂર્વ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ દીપિકા અને કેટરીનાના નક્શાના પાછળ છે સિદ્ધાર્થે પણ આલિયાને હજુ સુધી કોઈ શુભેચ્છા નથી પાઠવી હવે આને તમે મેં ગમે તે સમજો મિત્રો પરંતુ 2 મહિના પહેલા.
જયારે આલિયા અને રણબીરના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે દીપિકા દેશ છોડીને રજાઓ માણવા વિદેશ ચાલી ગઈ હતી આલિયાએ આમંત્રણ મોકલ્યું હતું છતાં જયારે કેટરીના કૈફે પણ બંનેના લગ્નથી દૂર રહી હતી હવે આના પર કહેવા વાળા તો ઘણુંબધું કહેશે પરંતુ લોકો બહુ સમજદાર છે અને તેઓ બધું સમજે છે.