મિત્રો તમને એતો ખબર હશે કે યુવક યુવતી લગ્ન કરે પરંતુ અહીં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે અને એ પણ કદાચ તમને પેલીવાર અહીં સાંભળવા મળશે હકીકતમાં હાલમાં અત્યારે એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છેકે એક દાદાએ એક નાની ઉંમરના યુવક સાથે લગ્ન કર્યા છે.
બંનેએ ફૂલોનો હાર પણ પહેરાવેલ જોવા મળી રહ્યું છે વિડીઓમાં જોઈ શકાય છેકે એક દાદા જેને વૃદ્ધ કહી શકાય એમણે ઉંમરમાં લગભગ 18 થી 19 વર્ષનો દેખાવમાં લાગી રહ્યો છે તેની સાથે લગ્ન કરીને એક મંદિરીમાંથી આવી રહ્યા છે અને બંનેએ ગળામાં હાર પહરેલ છે અહીં આ દરમિયાન કેટલાય યુટુબરો.
આ બંને જોડે ઇન્ટરવ્યૂ લેછે આ દરમિયાન દાદા જણાવતા કહે છેકે બંનેના મન મળી જતા એકબીજાથી અમે લગ્ન કરી લીધા અને બંને હવે સાથે જ રહેવા માંગીએ છીએ અત્યારે આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડિઓ જોયા બાદ લોકો પણ વિચારમાં પડી ગયા છેકે આતે કેવો પ્રેમ મિત્રો આ મામલે તમે શું કહેશો.