રાજસ્થાનના ઉદયપુરમાં ટ્રેલર કનૈયા લાલની હત્યા પર પુરા દેશમાં હાહો છે હત્યારાઓ પકડાયા બાદ પણ લોકોનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો પરંતુ તેના વચ્ચે બોલીવુડની ટકતી ગેંગ પુરી રીતે ગાયબ છે તેની આલોચના કરવી તો દૂર તેના પર કોઈ એક શબ્દ પણ નથી બોલી રહ્યું પરંતુ તેના વચ્ચે કંગના રાણાવતે ફરીથી સામે આવી છે.
એમણે આ મુદ્દા પર એવું કહ્યું છે જેને બધાએ સાંભળવું પડે કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કનૈયાલાલની તસ્વીર શેર કરતા લખ્યું છે નૂપુર શર્માનું સમર્થન કરતા ઉદયપુરમાં આ વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો જેહાદીઓ એ મા!થું અલગ કર્યાનો વિડિઓ બનાવી લીધો તેઓ જબરજસ્તી એમની દુકાનમાં ઘુસ્યા અને.
માથું ધ!ડથી અલગ કરવાના નારા લગાવ્યા એમણે અલ્લાહના નામે કનૈયાનું માથું ધડથી અલગ કરી દીધું અને પછી આવા પ્રકારના પોઝ આપ્યા કેટલાય વિડિઓ પણ બનાવ્યા જેને જોવાની મારી હિંમત નથી થઈ રહી હું સન્ન રહી ગઈ છું કંગના પછી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રિએ એવી વાત.
કહી દીધી કે કેટલાય લોકોને ખટકશે વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે હવે કતારને બધા હિન્દુઓથી માફી માંગવાનો સમય આવી ગયો છે હવે આ ભારત સરકારથી માફી માંગશે મિત્રો કંગના રાણાવતના આ બયાન પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા આપવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.