અત્યારે દેશ દુનિયામાં અનેક ચોંકાવનાર ઘટનાઓ બનતી રહે છે પરંતુ એમાંથી કેટલીક એવી ઘટનાઓ હોય છેકે તેને સાંભળીને પણ કંપી ઉઠાય એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક બુલિયન વેપારીની હત્યાનો મામલો સામે આવ્યો છે વેપારીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ.
તેની પત્નીએ કરી હતી ત્યાં સુધી જ નહીં પરંતુ મહિલા એટલી હદે ગઈ કે તેના પતિની હત્યા કરીને તેના મૃતદેહને કેટલીયે દૂર કિલોમીટરો સુધી મૂકીને ઘરે આવી ગઈ પરંતુ વાત ત્યારે બહાર આવી કે રવિવારે સવારે વેપારીનો મૃતદેહ તેની કારમાં પડેલી મળ્યો હતો પોલીસે થોડા જ કલાકોમાં કેસનો ઉકેલ લાવીને.
આરોપી માતા અને પુત્રીની ધરપકડ કરી કારણ કે તેની પુત્રીએ પણ વેપારીની હત્યામાં પત્નીનો સાથ આપ્યો હતો આ મામલે પુછતાજમાં જાણવા મળ્યું છેકે વેપારી મહિલા સાથે ચક્કર ચાલતું હતું એટલું જ નહીં વેપારી આમિત કેટલીયે વાર અન્ય મહિલા સાથે આપત્તિ સ્થતિમાં તેની પત્ની જોઈ ગઈ હતી.
આ બધું સહન ન થતા મહિલા પત્નીએ પતિની હત્યા સુધી કરી દીધી અને તેના પતિના મૃતદેહને ગાડીમાં નાખીને દૂર સુધી મૂકી આવી હતી પરંતુ માતા પુત્રીનો આ પ્લાન સફળ ગયો ન હતો અત્યારે માતા અને પુત્રીની ધરપકડ કરવામાં આવી અને જેલના સળિયા ગણતા કરવામાં આવ્યા છે મામલે વધુ તપાસ ચાલુ છે.