ગુજરાતમાં અનેક લોકોના જીવનના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક અનુગામી એવા વિશ્વવંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજજી નો સપ્તાદી મહોત્સવ હાલ ગુજરાત માં ચાલી રહ્યો છે પ્રમુખ શ્રી મહારાજ ને નમન કરવા માટે દેશના યશસ્વી.
વધાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી પણ ગુજરાત માં પધારેલા છે અને તેમને મહોત્સવ ને લઈને ખુબ ખુશી વ્યક્ત કરી છે અમદાવાદ શહેર સપ્તાદી મહોત્સવ ની લાઈટો થી ઝગમગી રહ્યું છે દેશભર માથી લોકો અમદાવાદ આવી રહ્યા છે એ વચ્ચે લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં જેઠાલાલ નું પાત્ર.
ભજવતા દિલીપ જોષી પણ ગુજરાત સપ્તાદી મહોત્સવ માં પધારેલા છે તેઓ પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્ત છે તેમને પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે મારા જીવનમાં હંમેશા પ્રમુખસ્વામી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ રહ્યા છે છેલ્લા 14 વર્ષથી.
લોકો મને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે દર્શકોએ મને ખૂબ જ પસંદ કર્યો છે જ્યારે ઘણા લોકોના ટીવી શો બે થી ચાર મહિના ચાલતા નથી ત્યારે એક જ પાત્ર જેઠાલાલ માં મને દર્શકો વર્ષોથી પસંદ કરતા આવ્યા છે હું દર્શકોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે હું ઘેરથી પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રમુખસ્વામી મહારાજની.
પ્રતિમા ના દર્શન કરીને સેટ પર પહોંચું છું એ મારા જીવનમાં હંમેશા પ્રમુખસ્વામી મહારાજને પ્રભુનો દરજ્જો આપ્યો છે તેમના વિચારો નું હંમેશા હું અધ્યયન કરુ છુ અને મારા જીવનમાં આચરણ કરુ છુ હું શો ના અભિનય નહીં પણ વાસ્તવમાં પણ લોકો ને હંમેશા મદદ કરવા આતુર રહું છું જે મને પ્રમુખસ્વામી મહારાજ ના આર્શીવાદ થી મળેલું છે.
મારા જીવનમાં એમનું સ્થાન અનમોલ છે મને આનંદ છે મારા ગુજરાત માં હું હાલ સમય વિતાવી રહ્યો છું આ ગુજરાતે મને ખુબ પ્રેમ આપ્યો છે મારું વતન હંમેશા મારી સાથે રહ્યું છે આજે જે કાંઈ પણ છું દર્શકો ના કારણે છુ દિલીપ જોષી પોતાના પરીવાર સાથે હાલ અમદાવાદ રોકાયેલા છે તેઓ સેવા પુજા માં જોવા મળ્યા હતા.