બિગ બોસ રિયાલિટી શો હાઉસ સાલ 2017 માં 84 દિવશ સુધી રહેલી અભિનેત્રી અર્શીખાન જેને બોલીવુડ ફિલ્મ ધ લાસ્ટ એમ્પયર માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી અને આ ફિલ્મ ફોરડી હોવાથી અભિનેત્રી અર્શીખાન ખુબ લાઈમલાઈટમાં આવી હતી તાજેતરમાં માં અર્શી ખાને મિડીયા ઈન્ટરવ્યુ માં.
બિગબોસ રીયાલીટી શો ને લઇ ને વાત કરતા જણાવ્યું હતું કે બિગબોસ શો હાઉસ માં અબ્દુ બધાને પસંદ છે તે કોઈ નિર્ણય માં હોતો નથી માત્ર હાથ વડે હાર્ટ નુ નીસાન દેખાડે છે તે મનોરંજન ને પાત્ર છે પરંતુ મનોરંજન અર્ચના સારું કરે છે અને પ્રિયંકા જો પ્રિયંકા ના હોય તો શો મજા આવે એમ નથી.
સાથે તેને પઠાન ફિલ્મ પર જણાવ્યું કે હું પોતે પઠાણ છું અને પઠાણ મુવી આવી રહી છે તેનાથી હું ખૂબ ઉત્સાહિત છું હું કોઈ ધર્મના ભેદભાવો માં માનતી નથી હું શિવજીને પણ નમન કરું છું અને અલ્લાહની પણ બદંગી કરું છું બજરંગી ભાઈજાન ફિલ્મ જે સલમાન ખાનની આવી હતી તે પણ મને ખૂબ પસંદ આવી હતી.
તેમાં તો બંને ધર્મો જોવા મળતા હતા. મેં ખુદ ગ્રીન બિકીની પણ પહેરી છે અને ઓરેન્જ બિકીની પણ પહેરી છે મને કોઈ વાંધો કે તકલીફ નથી થઈ તો કોઈ રંગને લઈને વિવાદ હોવો જ ના જોઈએ ગ્રીન હોય કે ઓરેન્જ હોય કોઈ ફરક પડતો નથી આ ફિલ્મ હું થિયેટરમાં જરૂર જોવા જઈશ તેમ જણાવીને તેને ફિલ્મ પઠાણને સપોર્ટ કર્યો હતો.