બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું લોકપ્રિય કપલ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી તાજેતરમાં 7 ફેબ્રુઆરી ના રોજ રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ ગયા છે લાંબા સમય ના લવ ઇન રિલેશનશિપ બાદ બંનેએ એકબીજાને પોતાની જીદંગી સમર્પિત કરી દિધી છે.
સુર્ય ગઢ પેલેસમા ભવ્ય શાહી ઠાઠ થી કિયારા અને સિદ્ધાર્થ ના લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં બોલીવુડ સેલેબ્સ કરણ જોહર જુહી ચાવલા શાહીદ કપુર મીરાં રાજપૂત થી લઈને ઈશા અંબાણી અને અંનત અંબાણી જેવા બિઝનેસ હાજર રહ્યા હતા મહેંદી સેરેમની સંગીત સેરેમની અને લગ્ન ની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર.
સામે આવી હતી જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને લગ્નની શુભેચ્છાઓ આપી હતી કિયારા અને સિદ્ધાર્થ ખુબ જ ખુશ જોવા મળતા હતા પારંપારિક રીતી રિવાજ અનુસાર બંનેને અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા હતા કિયારા અડવાણી ચણીયાચોળી માં તો સિદ્ધાર્થ મલ્હોત્રા શેરવાની માં જોવા મળ્યા હતા એ વચ્ચે તાજેતરમાં.
લગ્ન પુરા થયા બાદ બોલીવુડ નું નવવિવાહિત આ કપલ જેસલમેર થી દિલ્હી રવાના થવા માટે નિકડ્યુ હતુ જેશલમેર એરપોર્ટ પર સિદ્ધાર્થ અને કિયારા સ્પોટ થયા હતા કિયારા નવી નવેલી દુલ્હન જેમ જ હાથમાં મહેંદી ગળામાં મંગળસૂત્ર માથામાં સિંદુર અને હાથમાં બંગડીઓ પહેરીને પહેલીવાર ખુબ જ અનોખા.
અંદાજમાં માં જોવા મળી હતી લગ્ન બાદની કિયારા અને સિદ્ધાર્થ પહેલીવાર મિડીયા સામે આવ્યા હતા કિયારા અડવાણી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તો સિદ્ધાર્થ પણ ખુબ જ ખુશ જણાતા હતા લોકોની ભારે ભીડ તેમને શુભેચ્છાઓ આપવા ઉમટી પડી હતી રામ અને સીતા જેવી આ જોડીએ બધાને.
હાથ જોડીને આભાર માન્યો હતો ચાહકો અંભિનંદની બુમો પાડતા જોવા મળ્યા હતા પેપરાજી અને મિડીયા સામે નવપરણિત યુગલે પોઝ પણ આપ્યા હતા તેમની આ સુંદર તસવીરો સામે આવતા ચાહકો કિયારા અને સિદ્ધાર્થ નો આ અંદાજ જોતા મનમુકીને લાઈક અને લગ્ન ની શુભેચ્છાઓ આપતી કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા હતા.