Cli

એક સમયે અર્ચના પૂરણ સીંગ પણ ધર્મેન્દ્ર પાછળ પાગલ હતી કપિલ શર્મા શોમાં આ વાતનો ખુલાસો કરતા ધર્મજી પણ દંગ રહી ગયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના દિગ્ગ્જ એક્ટર ધર્મેન્દ્રએ બોલીવુડમાં ઘણું યોગદાન આપ્યું છે એમણે બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે ધર્મેન્દ્ર એ 1970 માં ત્યારે ઉંમર માત્ર 19 વર્ષ હતી ત્યારે એમણે પ્રકાશ કૌરથી કર્યા હતા પરંતુ ધર્મેન્દ્ર નું દિલ હેમા માલિની પર આવી ગયું હતું હેમા માલિની પણ ધર્મેન્દ્રને ખુબ પ્રેમ કરતી હતી પરંતુ એમણે લગ્ન કરેલ હતા એટલે.

પ્રપોઝલ ઢુંકરાવી દીધું હતું એ સમયે મશહુર ધર્મેન્દ્રના લાખો ચાહકો હતા એમાંથી અર્ચના પૂરણ સીંગ પણ હતી અર્ચનાએ લગ્ન વખતે પતિને કહી દીધું હતુંકે જો મોકો મળ્યો તો તેઓ ધર્મેન્દ્ર સાથે ભાગી જશે ધર્મેન્દ્ર એ પોતાની ફિલ્મો અને સાદગીથી લોકોનું દિલ જીતી લીધું હતું એટલું જ નહીં એમને ઘણા એક્ટર પોતાના આઇકોન માનતા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે અર્ચના ધર્મેન્દ્ર પાછળ એટલી પાગલ હતી કે તેણે પોતાના લગ્ન સમયે તેના પતિ પરમિત સેઠીને ચેતવણી આપી હતીકે મોકો મળશે તો તેઓ ધર્મેન્દ્ર સાથે ભાગી જશે અને આ વાતનો ખુલાસો અર્ચનાએ ધ કપિલ શર્મા શોમાં કર્યો હતો અને એ પણ ધર્મેન્દ્ર ની સામેઆ વાત સાંભળીનેધર્મેન્દ્ર પણ આશ્વર્યચકિત થઈ ગયા હતા.

અર્ચનાએ ધ કપિલ શર્મા શોમાં જયારે ધર્મેન્દ્ર સેટ પર હતા ત્યારે કહ્યું કે સાચું કહું તો જ્યારે હું મારા પતિ પરમિત સાથે લગ્ન કરી રહી હતી ત્યારે મેં તેમને કહ્યું હતુંકે હું તમારી સાથે લગ્ન કરું છું પરંતુ જો મને મોકો મળશેતો હું ધર્મજી સાથે ભાગી જઈશ આ વાત સાંભળીને ધર્મેન્દ્ર પણ દંગ રહી ગયા હતા અત્યારે પણ ધર્મેન્દ્રના લાખો ફેન્સ છે તમે પણ ધર્મજીને પસંદ કરતા હોવ તો પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *