બોલીવુડ ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો હતો મોટા બજેટમાં બનેલી તેમની આ ફિલ્મ બ્લોસ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી આ ફિલ્મ દેશભરમાં જોવા મા આવી હતી થીયેટરો ની બહાર નીકડતા લોકોના આંશુ સુકાઈ રહ્યા નહોતા સત્યઘટના ને.
વાસ્તવિક સ્વરૂપ આપનાર વિવેક અગ્નિહોત્રી ના કામને લોકો ખુબ વખાણી રહ્યા હતા આ વચ્ચે તાજેતરમાં વિવેક અગ્નિહોત્રી અને તેની પત્ની પલ્લવી જોશીએ મુંબઈના અંધેરી વિસ્તારમાં એક ઘર ખરીદ્યું છે તેમના 30 મી મંઝીલે આવેલા એપાર્ટમેન્ટની કિંમત પ્રતિ સ્ક્વેર ફીટ 55 હજાર રૂપિયાથી પણ વધારે અંકાઈ છે.
વિવેક અગ્નિહોત્રીએ 17.92 કરોડ રૂપિયા આ એપાર્ટમેન્ટ ના ચુકવ્યાછે આ એપાર્ટમેન્ટનો વિસ્તાર કાર પાર્કિંગ સાથે 3258 ચોરસ ફૂટ છે મિડીયા રિપોર્ટ અનુસાર વિવેક અગ્નિહોત્રીએ આ એપાર્ટમેન્ટ માટે 1.07કરોડ રૂપિયા ની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે આજે વિવેક અગ્નિહોત્રીની ગણતરી બોલિવૂડના ટોચના નિર્દેશક માં થાય છે.
ત્યારે એક સમયે તેઓ પતરાના છાપરા માં રહેતા હતા વિવેક અગ્નિહોત્રી ઉત્તર પ્રદેશના શાહજહાંપુર સ્થિત ધનખરા ગામના વતની છે તેમના પિતા ડોક્ટર પ્રભુ દયાલ સાથે કાચા લોખંડના પતરા નાખેલા મકાનમાં રહેતા હતા પરંતુ એમને તેમણે વતન છોડી મુંબઈ આવવાનું નક્કી કર્યું આજે તેઓ આ ઉંચાઈ પર અનેક સર્ઘષમય જીવન થી.
પહોંચવા માં સફળ બન્યા છે એમને નિડરતાથી સત્ય અને અત્યાચારો ને સામે લાવવા નિડરતાથી ફિલ્મ કાશ્મીરી ફાઈલ બનાવી જે કોઈ બોલીવુડ ના નિર્માતા બનાવી શક્યા નહોતા આ ફિલ્મ રજુ થયા બાદ બ્રિટન સહીતના ઘણા દેશોએ એ વાત પ્રમાણીત કરી કે કાશ્મીર માં હિન્દુ ઓનો સાચે જ નરસહારં થયો હતો.
જે મુદ્દા પર બોલવા વિવેકને બ્રિટનની પાર્લામેન્ટમાં પણ આમંત્રણ આપ્યું હતું જેમા વિભિન્ન દેશોના પ્રતિનિધિ હાજર હતા આજે પણ ફિલ્મ કાશ્મીરી ફાઇલની ચર્ચા દુનિયાભરમાં છવાઈ ગઈ છે અને જેનો રેકોર્ડ તોડવો ખૂબ જ મુશ્કેલ છે વાંચક મિત્રો આપનો શું અભિપ્રાય છે આ વિશે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.