ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રીષભં પોતાની પરીવાર પાસે ઉતરાખંડ તરફ પોતાની માં ને સરપ્રાઈઝ આપવા જતા રીષભ ની ગાડી 30 ડીસેમ્બર વહેલી સવારે ડીવાઈડર સાથે અથડાતા ગાડીમાં આ!ગ લાગી ગઈ હતી અને રીષભ પંત ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા તેઓએ ગાડીનો કાચ તોડીને બહાર આવ્યા હતા.
તેઓ હાલ દિલ્હી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમના ઘુટંણ માં હાથ પગ માં ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમના મોઢા પર પણ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી તેઓની હાલત સુધરતા લોકોને મળવા જવા દેવાની છુટ આપતાં રીષભ પંત ના મિત્રો હોસ્પિટલમાં ખબર અંતર લેવા માટે પહોંચી રહ્યા છે આજે સવારે અનિલ કપૂર અને.
અનુપમ ખેર હોસ્પિટલમાં પહોંચ્યા હતા તો મોડી સાંજે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ મેક્સ હોસ્પિટલમાંથી બહાર આવતાનો વિડીઓ સામે આવી રહ્યો છે વિટાટ કોહલી અને અનુષ્કા શર્મા હોસ્પિટલમાં થી નીકડી રહ્યા હતા તેઓએ મિડીયા માં કોઈ નિવેદન આપ્યુ નહોતુ જેમને અગાઉ રીષભ પંત માટે લોકો ને.
સોસીયલ મિડિયા પર વિડીઓ અપલોડ કરીને પ્રાથના કરવા વિનંતી કરી હતી હાલ રીષભ પંત ની તબીયત સુધરી રહી છે તેઓના માથાના ભાગના એમ આર આઈ રીપોર્ટ માં કોઈ ગંભીર ઈજા પહોંચી તેમના મોઢા પર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે તેમના ઘુટંણ અને પગમાં ફ્રેકચર છે અને તેઓની સારવાર મેક્સ હોસ્પિટલમાં થઈ રહી છે.