Cli
ભાનમાં આવી રીષભ પંતે તેને બચાવનાર આ બસ ડ્રાઈવરને ફોન કરાવ્યો અને કહ્યું હવેથી...

ભાનમાં આવી રીષભ પંતે તેને બચાવનાર આ બસ ડ્રાઈવરને ફોન કરાવ્યો અને કહ્યું હવેથી…

Bollywood/Entertainment Breaking

માં ભારતી ની ધરોહર પર એવા ઘણા માણસો છે જે હંમેશા લોકોને મદદરૂપ બનવા આતુર રહે છે પોતાનો જીવ બચાવનાર દેવદુત બની આવેલા વ્યક્તિ ને કોઈ કેવી રીતે વિશરી શકે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતે હોસ્પિટલમાં ભાનમાં આવતા ની સાથે પોતાના પરીવારજનો ને એ બશ ડ્રાઈવરનુ.

જણાવ્યું કે એમને ફોન કરી આભાર કહો જેના કારણે હું આજે આપની વચ્ચે શ્ર્વાસ લઈ રહ્યો છુ 30 ડિસેમ્બર 2022 ની વહેલી ધુમ્મસભરી સવારે રીષભ પંત ની પોતાના ઘેર પોતાના પરિવારને મળવા ઉતરાખંડ તરફ જઈ રહ્યા હતા અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા દિલ્હી દહેરાદુન હાઈવે નારસન બોર્ડર.

નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા કારમાં આગ લાગી હતી અને રીષભં પતં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ સમયે હરીદ્વાર તરફથી આવતી બશના ડ્રાઈવર સુશીલ કુમારે આ ઘટના જોઈ બશ ઉભી કરી દોડીને કારથી બહાર કાઢી રીષભં પતં ને પોતાના ગળામાં રહેલી સાલ વિટાડીને હોસ્પિટલમાં જાણ કરી અને પોલીસને જાણ કરી બશમા સવાર લોકો.

પર મદદ કરવા દોડી આવ્યા હતા રીભષ બોલી રહ્યો હતો હું રીષભ છું સુશીલ કુમારે તેમને ઓળખ્યા નહોતા લોકો જણાવતાં હતા કે આ ક્રિકેટર છે પરંતુ સુશીલ કુમાર ક્રિકેટ જોતા નહોતા એ માત્ર સચીન ધોની ને જ ઓળખતા હતા એમને એ વાતો છોડી માત્ર રીષભ પંત નો જીવ બચાવવા માટે ના જ પ્રયત્ન કર્યા પોલીસ હોસ્પિટલના લોકો આવવાની રાહ જોઈ અને તે ત્યાં જ ઉભો રહ્યો.

અને રીષભ પંત ને એબ્યુલસ માં બેસાડી ને બશ રવાના કરી તેની આ નેકદિલી બદલ તેને ઉતરાખંડ ડીજીપીએ સન્માનિત પણ કર્યા અને પુરુસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે આજે રીષભ પંત દિલ્હી મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે તેમની સ્થિતિ સુધાર પર છે તેઓને જો એક કલાક સારવાર ના મળી હોત તો બચી ના શકેત એવું ડોક્ટરોનું કહેવું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *