ભારતીય ટીમ ના બેસ્ટમેન એવા શ્રેયશ અય્યર ને પરિચય માં કોઈ રસ નથી.ઘણી વખત તેમને વિરુદ્ધિ બોલરોને ક્રિકેટ ના ક્ષેત્ર પર થી બેગીંગ બેટિંગ થી બચાવી લીધા છે આપણે આજે વાત કરીયે શ્રેયશ અય્યર ની બેન શ્રેષ્ઠા અય્યર ની શ્રેષ્ઠા અય્યર એમના ભાઈ ની જેમજ ખુબ ફેમશ છે.
અને સોશિયલ મીડિયાના માધ્યમથી રોજ નવી નવી તસ્વીરો અને વીડિઓ એમના ચાહકો વચ્ચે શેર કરતા રહે છે શ્રેષ્ઠા અય્યર એકટર્સ ને પણ ટક્કર દે એવા સુંદર લાગે છે શ્રેષ્ઠા અય્યર ને ઇન્સ્ટાગ્રામ માં 70 હજાર થી વધારે મિત્રો છે એમના ભાઈ શ્રેયશ અય્યર સાથે ઘણી બધી તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરેલી છે.
શ્રેષ્ઠા અય્યર એક મોટી ડાન્સર અને નાયાભ છે એ એમની કલા થી ચાહકો ને મનોરંજન કરાવે છે શ્રેષ્ઠા નો જન્મ 29 એપ્રિલ ના મહારાષ્ટ્ર ના મુંબઈ માં થયો હતો શ્રેયશ અય્યર અને શ્રેષ્ઠા અય્યર બંને ના ઘણા બધા વીડિઓ એક સાથે નજર આવ્યા છે.હાલ માં એમનો એક વીડિઓ વધારે વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં તે તેમની બેન ના ડાન્સ ની કોપી કરી રહ્યા છે શ્રેષ્ઠા અય્યર પ્રાણી ઓ ને ખુબ પસંદ કરે છે અને તે પ્રાણી ઓ સાથે રમે છે શ્રેષ્ઠા અય્યર એમના ભાઈ ને ક્રિકેટ ના મેદાન માં ઘણો સપોર્ટ કરે છે શ્રેષ્ઠા અય્યર ની ચાહકો એ અભિનેત્રી માં ઘણી માંગ કરી છે જેમ કે એમની અદા અને મોહક રૂપ મોટી.
મોટી અભિનેત્રી ને પણ ટક્કર દે એવું છે શ્રેષ્ઠા અય્યર ની એક તસ્વીર તેમના બાળપણ ની છે તે તેમના જન્મ દિવસની છે ફોટા માં શ્રેષ્ઠા ની માં અને તેમના ભાઈ શ્રેયશ પણ નજર આવે છે શ્રેયશ એ એમની નાની બેન ને કેક ખવરાવતા નજર આવે છે મિત્રો આ મામલે તમેં શું કરશો કોમેંટમાં જણાવવા વિનંતી.