આઝાદીના 75 વર્ષ બાદ પણ ભારત દેશમાંથી જાતિવાદ અને અસ્પૃશ્યતા ગયું નથી વધતું મિત્રો ત્યારે થાય છે ત્યારે જેમના માથે આ જવાબદારી સોંપાયછે એ શિક્ષક એટલે ગુરુ આવી શરમજનક ઘટનાઓ ને પ્રોત્સાહન આપવા અમાનવીય કૃત્ય કરે છે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી શરમજનક કિસ્સો સામે આવ્યો છે.
બલિયા જિલ્લાની એક ગામડાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે તેને એક શિક્ષકના બાઈક પર હાથ મૂક્યો હતો જીલ્લા શિક્ષણ અધિકારી મનિરામસિહે આ બાબતે જણાવ્યું હતુંકે આ બાબતની ઉચ્ચતર તપાસ કરવા માં આવી હતી જેમાં શિક્ષક દોષિત છે આરોપી કૃષ્ણ મોહન શર્માને સસ્પેન્ડ કરી.
પોલીસના હવાલે સોપંવામા આવ્યાછે આ સમગ્ર ઘટનામા પોલીસના જણાવ્યા મુજબ જીલ્લા ના નગરાથાના વિસ્તાર ભિમપુરા નંબર 2 ગામ વિવેકનગરા ક્ષેત્રનો આ બનાવ છે સ્કુલના બિજા બાળકોના બયાન અનુસાર વિદ્યાર્થીએ શિક્ષકના બાઈક પર ખાલી હાથ રાખ્યો હતો તો શિક્ષકે અને રૂમમાં લઈ જઈ અને.
ખૂબ માર માર્યો હતો જેમાં આરોપી શિક્ષકે વિદ્યાર્થીને લોખંડની પાઈપ વડે માર મા!રતા વિદ્યાર્થીની હાલત ખૂબ ગંભીર થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ કરપીણ બનાવની જાણ થતાં ગામ લોકોને પોલીસે કન્ટ્રોલ માં લાવીને દોષીત આરોપી કૃષ્ણ મોહનને પકડી લેવામાં આવ્યો છે જેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.