બિગબોસ રીયાલીટી શો 16 મી સીઝન ચાલી રહી છે જેમાં ગયા અઠવાડિયે જ અંકિત ગુપ્તા ને બેદખલ કરવામાં આવ્યા તો નવા વર્ષની શરૂઆતમા જ વિકાસ મનકતલાને બહાર કરી દેવાયા છે બિગબોસ 16 શો ને 12 ફેબ્રુઆરી સુધી લંબાવી દેવાયો છે દર્શકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શોના વિનર કોણ બનશે આ માટે દર્શકો ખુબ ઉત્સાહ માં જોવા મળી રહ્યા છે બિગબોસ શો માંથી સલમાન ખાને વિકાસ ને ઓછા વોટ મળવાથી કાઢી મુક્યા છે એ વચ્ચે તાજેતરમાં વિકાસે મિડીયામા આવી શો માંથી કાઢવા બદલ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું એ આશા.
નહોતો રાખતો કે મને શો માંથી આ અઠવાડિયે જ કાઢી મુકવામાં આવશે હું છેલ્લા ત્રણ અઠવાડિયા થી બિગબોસ હાઉસ માં હતો એ દરમિયાન ની મારી સફર શાનદાર રહી હતી એ છતાં પણ મને બેદખલ કરાયો હું હેરાન રહી ગયો પરંતુ હવે હું મારા પરીવાર સાથે નવું વર્ષ ઉજવી શકીસ.
વિકાસે વધુ જણાવ્યું હતું કે શરુઆત માં શોમાં વાઈલ્ડ કાર્ડ સાથે પ્રવેશતા મારી તબીયત સારી નહોતી શો માં ધીમે ધીમે હું સારું પ્રદર્શન કરી શક્યો પરંતુ છેલ્લા ઘણા સમય થી બે ગૃપો બનાવીને મને ટાર્ગેટ કરી મારો ટાસ્ક પુરો કરવા દેતા નહોતા હાઉસ માં બે ટીમો બનાવી ગૃપમાં રહી ને લોકોને.
ટાર્ગેટ કરવામાં આવે છે અને મારો ટાસ્ક પુરો ના કરવા દેવામાં એ લોકો નો જ હાથ છે મને બેદખલ કરવામાં આવ્યો એ માં હું રાજી નથી મેં કલ્પના પણ નહોતી કરી એવી મારી સફર રહી છે મને શો માં બેદખલ કરવા માટે હું એ ગૃપો ની હરકતને જ જવાબદાર ગણુ છું મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.