Cli
વિકી કૌશલ ક્યારા અડવાણી સાથે થયા રોમાંટિક, ક્યારા ને જોઈ પત્ની કેટરીના ને પણ‌ ભૂલ્યા...

વિકી કૌશલ ક્યારા અડવાણી સાથે થયા રોમાંટિક, ક્યારા ને જોઈ પત્ની કેટરીના ને પણ‌ ભૂલ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા વિકી કૌશલ પોતાની આવનારી ફિલ્મ ગોવિંદા નામ મેરા ને લઇ ને ખુબ જ લાઈટમ લાઈટ માં રહે છે આ ફિલ્મ 16 ડીસેમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે જે ફિલ્મ નું ટ્રેલર આવતા દર્શકો એ ખુબ પસંદ કર્યું છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવે તેવી મનોકામનાઓ સેવવામાં આવી રહી છે.

આ ફિલ્મ માં વિકી કૌશલ બે અભિનેત્રી ઓ સાથે રોમાન્સ કરતા જોવા મળશે કિયારા અડવાની અને ભુમી પેડનેકર ટ્રેલરના શરુઆત માં જ રોમાન્સ જોવા મળી રહ્યો છે વિકી કૌશલ બેડ પર કામુક અદાઓ સાથે અભિનેત્રી કિયારા અડવાની ને પોતાની પાસે બોલાવી રહ્યા છે આખં ખોલતા ની સાથે તેઓની સામે ભુમી પેડનેકર ઉભી હોય છે.

જે તેની પત્ની નું પાત્ર ભજવતી જોવા મળે છે ફુલ રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ ની સ્ટોરી ને દર્શકો જોવા આતુર થયા છે એ વચ્ચે ગોવિંદા નામ હૈ મેરા ફિલ્મના પ્રમોશન માટે વિકી કૌશલ ખુબ મહેનત કરી રહ્યા છે તાજેતર માં એક ઇવેન્ટ દરમિયાન વિકી કૌશલ સ્ટાઇલીસ અંદાજમા બ્લેક જીન્સ ટીશર્ટ ઓપન જેકેટ માં જોવા મળ્યા હતા.

સાથે કિયારા અડવાની ક્રોપ ક્રિમ આઉટફીટ માં ખુબ જ બોલ્ડ અંદાજમા પોતાનું મદમસ્ત ભરાવદાર યૌવન ફોન્ટ કરતી સામે આવી હતી બંને એ પેપરાજીને અનોખા અંદાજ માં પોઝ આપ્યા હતા આ દરમિયાન વિકી કૌશલ રોમેન્ટિક અંદાજમાં કિયારાને પોતાની બાહોમાં ભરીને પોઝ આપતાં જોવા મળ્યા ફિલ્મ ની શુટિંગ સમયે પણ.

વિકી કૌશલ સાથેની કિનારાની ઘણી તસવીરો સામે આવી હતી જેમાં તે રોમેન્ટિક અંદાજમાં જોવા મળતા હતા વિકી કૌશલ પોતાની સુદંર પત્ની ને છોડીને કિયારા ની બાહોમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *