Cli

હિન્દુસ્તાની ભાઉ રણવીર સિંગને નિર્વસ્ત્ર જોઈને ભડક્યા,કરણ જોહરને પણ મીઠા કહેતા આડે હાથે લીધા…

Bollywood/Entertainment Breaking

રણવીર સીંગ અને કરણ જોહરને હિન્દુસ્તાની ભાઉ આડે હાથે લેતા જોવા મળ્યા રણવીરને નિર્વસ્ત્ર માણસ કહી દીધો તો કરણ જોહરને મીઠા કહી દીધું છે અત્યારે બોલીવુડના અતરંગી હીરો કહેવાતા રણવીર સીંગ પોતાની લેટેસ્ટ તસ્વીરને લઈને સોસીયલ મીડિયામાં છવાયેલ છે એમની સામે આવેલ તસ્વીર પર એમના.

ફેન્સ પ્રશંસા કરી રહ્યાછે તો કેટલાક લોકો એમની નિર્વસ્ત્ર ફોટોને ટ્રોલ કરી રહ્યા છે અત્યાર સુધી કેટલાય લોકોએ રણવીરની આ ફોટો પર પ્રતિક્રિયા આપી છે રણવીર સિંહે આ વખતે તમામ હદો પાર કરતા નિર્વસ્ત્ર ફોટોશૂટ કરાવ્યું છે તેને લઈને કેટલાય લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે હવે આ મામલે હિન્દુસ્તાની ભાઉ પણ સામે આવ્યા છે.

હાલમાં એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂ દરમિયાન રણવીરના નિર્વસ્ત્ર કપડાને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો તેને લઈને હિન્દુસ્તાની ભાઉ કહે છેકે એમણે કર્યું એટલે ચમત્કાર કહેવાય અને આવું બીજા કોઈ સામાન્ય માણસે કર્યું હોત તો તેને મીડિયાએ હાઈલાઈટ કરી દીધું હોત એમના લીધે તમને ટીઆરપી મળે એટલે તમે એમનો વિરોધ ન કરી શકો.

એટલું જ નહીં હિંદુસ્તાની ભાઉએ આગળ કરણ જોહરને પણ નિશાને બનાવતા મીઠા શબ્દનો ઉપયોગ કર્યો ભાઉએ જણાવતા કહ્યું હાલમાં ઍની જ ફિલ્મ આવી હતી ને મીઠાની એજ કરણ જોહર એને તો આવું બધું ગમે છે ખાંડ વધુ કાઘી હતી ને એટલું કહેતા જ બધા હસી પડે છે અત્યારે ભાઉનો આ વિડિઓ વરયલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *