Cli

આવતા જતા લોકો છેડતા હતા તો યુવતીએ ઓનલાઇન છેડતી કરવાનો જ બિઝનેસ બનાવી દીધો…

Bollywood/Entertainment

આ યુવતી સ્કૂલમાં ભણતી ત્યારે તેણે છે!ડતીનો ભોગ બનવું પડતું હતું જયારે તે કોલેજ ગઈ ત્યારે પણ આ સિલસિલો ચાલુ જ રહ્યો જયારે તેઓ એક પ્રોફેશનલ લાઈફમાં આવી ત્યારે પણ તેણીએ એનો ભોગ બનવું પડ્યું યુવતી એક ઇજ્જતદાર ઘરની હતી છતાં આખરે આ યુવતીએ કંટાળીને એવું પગલું ભર્યું જેનું કોઈ વિચાર્યું પણ ન હતું.

29 વર્ષની સોનિયા એક વકીલ હતી અને તે એક જજની પુત્રી પણ હતી વકીલાત દરમિયાન તેને કેટલાય ખરાબ અનુભવોનો સામનો કરવો પડ્યો અહીં વકીલાત દરમિયાન તેને મહેસુસ કર્યું કે લોકો વાતચીત દરમિયાન તેની આંખોમાં નહીં પરંતુ બીજી જગ્યાએ જોતા હતા આવું થવાથી તેને પોતાના કામથી મન ઉઠી ગયું.

પરંતુ એક વિકલાંત પરિવાર માંથી આવતી હોવાથી કામ છોડવું પણ મુશ્કેલ હતું પરંતુ આખરે આ છેડછાનીથી કંટાળીને સોનિયાએ એડલ્ટ ઈન્ડસ્ટ્રીઝમાં જવાનો ફેંસલો કરી લીધો આવું કરવા માટે તેને પોતાની મિત્રએ મનાવી હતી સોનિયાને તેની મિત્ર એક એડલ્ટ વીડીઓ શૂટિંગમાં લઈ ગઈ તેને એ વિડિઓ એટલો પસંદ આવી ગયો કે તેણે એમાં.

કરિયર બનાવવાનું વિચારી લીધું તેના બાદ તેણે એડલ્ટ સાઈટ ઓન્લી ફેન્સમાં એક પેજ બનાવ્યું અને તેમાં એડલ્ટ કન્ટેન ફોટો વિડિઓ શેર કરવાનું શરૂ કર્યું ત્યારે તેને લોકો પસંદ કરવા લાગ્યા ધીરે ધીરે તેની જોડે એડલ્ટ શૂટિંગ માટે લોકોની માંગ વધવા લાગી અને તે જોતજોતા લોકપ્રિય થઈ ગઈ અત્યારે સોનિયા મહિને 50થી 90 લાખ કમાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *