ઉર્વશી રૌતેલા સ્ટેડિયમ માં બોલ્ડ બની આવી, એવી પોસ્ટ કરી કે ફેન્સ ની લાળ ટપકી જશે...

ઉર્વશી રૌતેલા સ્ટેડિયમ માં બોલ્ડ બની આવી, એવી પોસ્ટ કરી કે ફેન્સ ની લાળ ટપકી જશે…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સનમ રે પાગલપંતી ગ્રેટ ગ્રેન્ડ મસ્તી જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર સાલ 2012 ની મિસ યુનીવર્સ રહી ચુકેલી બોલીવુડ ની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે.

સાથે પોતાના ટુટેલા દિલને લઈને પણ આ દિવસોમાં ખૂબ જ લાઈમ લાઈટમાં છવાઈ છે ઉર્વશી રૌતેલા અને ભારતીય ક્રિકેટર રીષભ પતં વચ્ચે ના અફેર ની ચર્ચા આજે દેશભરમાં થઈ રહી છે જોકે આ વાતને ઘણા લોકો અફવા પણ જણાવે છે કારણ કે બંને તરફથી એવું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી પરંતુ અવારનવાર.

ઉર્વશી રૌતેલા અને રીષભ પતં વચ્ચે મીઠી તકરાર પણ દેખાઈ આવી છે જેનાથી એ સ્પષ્ટ થાય છે કે ઉર્વશી નું દિલ રીષભ પતં માટે ધડકી રહ્યું છે ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકોને તે હિન્ટ પણ આપતી રહે છે તાજેતરમાં ઉર્વશી રોતૈલા એ એક પોસ્ટ શેર કરી છે.

જેમાં તે ગ્રીન ડ્રેસમા સ્ટેડીયમ તરફ ઉભેલી છે જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે સ્ટાઇલીસ આઉટફીટ માં તેને પોતાના ભરાવદાર મદમસ્ત યૌવનને ફોન્ટ કરીને પોઝ આપતાં સુંદર કેપ્સન લખ્યું છે ઉર્વશી રૌતેલા એ લખ્યું છે કે ઘાયલ દિલ ને ખુલવામાં અને ભરોસો કરવામાં વાર લાગશે.

ઉર્વશી રૌતેલા એ શાનદાર અંદાજમાં પોતાનુ બોલ્ડ ફિગર ફોન્ટ કરીને પોઝ આપ્યા છે સુદંરતા અને આકર્ષક લુક મા ઉર્વશી રૌતેલા ચાહકો ને દિવાના બનાવી રહી છે તેને પોતાના દિલકશ અંદાજ માં આ તસવીરો શેર કરતા ચાહકોને હીન્ટ આપી છે આ તસવીરો પર જોત જોતામાં આઠ લાખ થી પણ વધારે લાઈક કમેન્ટ આવી ગયા છે.

લોકો આ તસવીરો પર અલગ અલગ કમેન્ટ આપી રહ્યા છે ઘણા યુઝર જણાવી રહ્યા છે કે તું ગમે તે કર પરંતુ રિષભ પંતને આનાથી કોઈ ફરક પડતો નથી તો ઘણા યુઝર જણાવી રહ્યા છે કે રિષભ પંત નું તું આવી તસવીરો શેર કરીને ધ્યાન ભટકાવી રહી છે રીષભ પતં આ દિવસોમાં ક્રિકેટ ટીમ થી દુર છે.

તેઓ અકસ્માત બાદ રીકવર થઈ રહ્યા છે તેઓની ઈજાઓ હવે ભરાઈ રહી છે આ વચ્ચે બોલીવુડ ની હસીના ઉર્વશી રૌતેલા પોતાની માદક અદાઓ થી રીષભ પતં ને દિવાના બનાવતી જોવા મળે છે 20 એપ્રીલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમ માં દિલ્હી કેપીટલ અને કોલકાતા નાઈટ વચ્ચે ના મુકાબલામા.

ઉર્વશી રૌતેલા સ્ટેડીયમ માં મેચ જોવા પહોચી હતી અને આ દરમિયાન તેને આ સુંદર તસવીરો શેર કરી ને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું તેની સામે આવેલી તસવીરો અને વિડીઓ માં ઉર્વશી રૌતેલા મેચને ઈન્જોય કરતી જોવા મળે છે તેના વિડીઓને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *