ગુરુવારે સાઉથમાં લાઇગરને ફિલ્મને રીલીઝ કરવામાં આવી ફિલ્મને મળતો ઝૂલતો પ્રતિસાદ મળી રહ્યો છે લાઇગર ફિલ્મમાં વિજય દેવેરાકોંડા અનન્યા પાંડે રામ્યા કૃષ્ણન અને રોનિત રોય મુખ્ય રોલમાં છે અહીં ફિલ્મ જોઈને લોકો કહી રહ્યા છેકે સૌથી પહેલા તો અનન્યા પાંડેની વાત કરીએ કે તેને હજુ એક્ટિંગ શીખવાની અને સમજવાની જરૂર છે.
ફિલ્મમાં માત્ર વિજય દેવરકોન્ડાના પાત્રને પસંદ કરવામાં આવી રહ્યું છે ફિલ્મ રિલીઝના દિવસે અનન્યા પાંડે વિજય ડેવરકોન્ડા સ્પોટ થયા હતા આ દરમિયાન મીડિયાએ પૂછ્યું હતું કે મેડમ ફિલ્મ હિટ થઈ ગઈ ત્યારે અનન્યા કહે છેકે તમે જોઈ ત્યારે એક મીડિયા કર્મી બાજુ થી કોઈ બોલે છેકે ફિલ્મની વાટ લગાડી દીધી.
અનન્યા મૂડ ખરાબ કરીને કહે છેકે તમે જોઈ ત્યારે એ સમયે મીડિયાને પોઝ આપવા લાગે છે જણાવી દઈએ મીડિયા રિપોર્ટ મુજબ વિજય દેવેરાકોંડાએ ફિલ્મને ડૂબતી બચાવવાનું કામ કર્યું છે વિજય દેવેરાકોંડાએ ઘણા સીનમાં ખૂબ જ સારો અભિનય કર્યો છે જ્યારે તેનું શારીરિક પરિવર્તન પણ વખાણવા લાયક છે.
ફીલ્મનું નિર્દેશન પણ લોકોને જરાય પ્રભાવિત કરી શક્યું નથી ફિલ્મને લગભગ તમામ ક્રિટીકે ફિલ્મને એકથી બે સ્ટાર જ આપ્યા છે ફિલ્મને લઈને લોકો કહી રહ્યા છેકે આ ફિલ્મ સાઉથ કરતા બોલીવુડની વધુ લાગી રહી છે ફિલ્મને લઈને લોકોટી મિશ્ર પ્રતસાદ્ મળી રહ્યો છે ફીલ્મને આજે શુક્રવારે પુરા દેશમાં હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે.