બિગ બોસ રિયાલિટી શો ફેમ આલ્બમ સોગં અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના હિટ આલ્બમ સોગં થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે પોતાના અભિનય કેરિયર કરતા વધુ ઉર્ફી પોતાના અજીબોગરીબ કપડાઓ થી લાઈમલાઈટમાં બની રહે છે ઉર્ફી જાવેદ ની અતરંગી ડ્રેસિંગ સેન્સ જોતા લોકો હેરાન રહી જાય છે.
શાકભાજી ફળો ફુલો સિક્કા ચલણી નોટો પાદંડા જેવી ઘણી બધી ચીજો નો ડ્રેસ બનાવી ઉર્ફી જાવેદ ફેન્સ ને પોતાની બોલ્ડનેશ અને મદમસ્ત ફિગર થી મદહોશ કરતી જોવા મળે છે ઉર્ફી જાવેદ ના ડ્રેસિંગ સેન્સ ની બોલીવુડ ફિલ્મ કોઈ અભિનેત્રીઓ પણ કોપી કરી શકતી નથી એ વચ્ચે તાજેતરમાં ઉર્ફી જાવેદ.
અનોખા અંદાજમાં જોવા મળી હતી એક ઇવેન્ટમાં ઉર્ફી ટોપલેશ હાલતમાં જોવા મળતા લોકો હેરાન રહી ગયા હતા ઉર્ફી જાવેદ બ્લેક સોર્ટ માં સ્પોટ થઈ હતી ઉપરના ભાગમાં તેને માત્ર એક અનોખો ડાયમન્ડનો હાર પહેરેલો હતો જેમાં તેના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરીને તેને પેપરાજી અને મિડીયા ને.
પોઝ આપ્યા હતા ફુલ મેકઅપ પોલી હેર સ્ટાઇલ અને ખુબ વધારે હોઠો પર લાલી કરીને તેને ચાહકો ને દિવાના બનાવ્યા હતા ઉર્ફી જાવેદ ની આ કાતીલાના અદાઓ અને તેની મદમસ્ત જવાની નો છલકાતો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા ઉર્ફી એ પોતાના યૌવનના ઉંબરે દિલકશ માદક અદાઓ થી.
ફેન્સ ને ઘાયલ કર્યા હતા ઉર્ફી જાવેદ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેને જોતા ઘણા બધા સોશિયલ મીડિયા યુઝરો તેને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા તો ઘણા ચાહકો ઉર્ફી જાવેદ ની આ અદાઓ પર પર ફિદા થયા હતા અને લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા.