બોલીવુડ એવંમ સાઉથ ફિલ્મોની ફેમસ અભિનેત્રી રકુલ પ્રિત સિંહ આ દિવસોમાં પોતાની ઓટીપી પ્લેટફોર્મ પર રીલીઝ થયેલી ફિલ્મ છતરીવાલી થી ખુબ લાઈમલાઈટ માં છવાઈ છે એ વચ્ચે તાજેતરમાં એક ઇવેન્ટમાં માં રકુલ પ્રિત શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી કેશરી ડીપનેક આઉટફીટ માં પોતાના.
ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરીને ઓપન હેર લાઈટ મેકઅપ માં ફેન્સ ને મદહોશ કર્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેને કાતિલાના અંદાજમાં મીડિયા સામે પોઝ આપ્યા હતા સાથે પોતાની ફિલ્મ છતરીવાલી ની સફળતા માટે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ ફિલ્મ વિશે તેને જણાવતા કહ્યું.
હતું કે આ ફિલ્મ ખાસ એજ્યુકેશન પર નિર્ધારિત છે કોમેડી સાથે ભણતરને મહત્વ આપતી આ ફિલ્મ જોવા માટે હું બાળકોને અને તેમના માતા પિતાને ખાસ વિનંતી કરું છું ખૂબ થોડા સમયમાં લોકોએ આ ફિલ્મને ખૂબ જ પ્રેમ આપ્યો છે જેના માટે હું ખુશી વ્યક્ત કરું છું ઓટીપી પ્લેટફોર્મ પર આ ફિલ્મ તાજેતરમાં ધુમ મચાવી રહી છે રકુલ પ્રિત સિંહે પોતાના.
ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 2009 માં કન્નડ ફિલ્મ ગિલ્લી થી કરી હતી અને પોતાના દમદાર અભિનય થકી સાઉથમાં ઘણી બધી ફિલ્મોમાં જોવા મળી ત્યાર બાદ રવી તેજા ની ફિલ્મ કિક 2 માં તેને ખુબ લોકચાહના મેળવી અજય દેવગન સાથે બોલીવુડ ફિલ્મ દે દે પ્યાર દે થી ડેબ્યુ કર્યુ અને ખુબ લોકપ્રિયતા મેળવી એ વચ્ચે તાજેતરમાં તેની ફિલ્મ છતરીવાલી પણ સફળ રહી હતી.