રામાયણ માં સિતાનુ પાત્ર ભજવનાર દીપીકા ચીખાલીયા એ એવું કામ કર્યું છેકે જે લોકો એને સીતામાતા કહેતા હતા એ હવે એને કળીયુગની સીતા કહેવા લાગ્યા છે દીપીકા ચીખાલીયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે પોતાના પર્સનલ એવા ફોટોગ્રાફ્સ નાખે છેકે જે તેની સીતા ના કેરેક્ટર થી ખૂબ અલગ છે પરંતુ દીપિકાએ.
રામાયણમાં જ્યારથી સીતાનું પાત્ર ભજવ્યું હતું ત્યારથી સીતાની એમ ઈમેજ એમની સાથે જોડાઈ ગઈ હતી અને જ્યારે પણ દીપિકા એવી કોઈ સ્થિતિ માં જોવા મળે લોકો એમની ટીકા કરવા લાગે છે એવી જ રીતે દીપીકા એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીઓ શેર કર્યો છે જેમાં તેમને હાથોમાં હીલ્સ સેન્ડલ પહેર્યા છે અને.
તે આગળ વધતા જ એ લુક બદલાવીને હોટનેસ સાઈનીગં કપડા પહેરી હાઈ હીલ્સમા આવી જાય છે આ ઈન્સ્ટ્રાગ્રામ રીલ પર લોકોએ દીપીકાને ટ્રોલ કરવાનુ શરુ કર્યું છે અને લોકોએ ભડકી ને કહી દીધું કે તુમ સીતા નહીં કગીયુગ કી સીતા હો ત્યાં એક યુઝરે કહ્યું તમારી તો ઘર ઘરમાં પૂજા થાયછે તો આવો અવતાર શા માટે.
આવી બધી કોમેન્ટોથી દીપિકાને ટ્રોલ કરવામાં આવી રહીછે તો ઘણા બધા યુઝરો આ વીડિયોને લાઈક પણ કરી રહ્યા છે દીપીકા ચીખાલીયા એ 1980 માં રીસ્તે નાતે ટીવી સીરિયલ થી અભિનય ની શરૂઆત કરી હતી ત્યાર બાદ 1983 માં સુન મૈરી લૈલા ફિલ્મ માં શ્રેષ્ઠ અભિનય થકી એમને ખુબ લોકપ્રિયતા.
પ્રાપ્ત કરી એમના સારા અભિનય થી એમને સાલ 1987 માં રામસાગર ની રામાયણ માં અરુણ ગોવિલ ના ભગવાન રામના પાત્ર સાથે માતા સીતા ની ભુમિકા ભજવી હતી જેમાં દર્શકો એ એમને ખુબ પસંદ કર્યા હતા અને આ પાત્રથી તે ઘર ઘર ફેમસ થયા પરંતુ હાલમાં ટ્રોલર એમની પ્રશનલ લાઈફ પર ટ્રોલ કરતા જણાય છે.