બોલિવોડની હંમેશા વિવાદમાં રહેતી સ્વરા ભાસ્કરને જાનથી મારવાની ધ!મકી આપી આપવામાં આવી છે નવાઈનો એ વાત છેકે ધ!મકી આપવા વાળાએ સ્વરાના ઘરે જઈને પોસ્ટ દ્વારા એક લેટર આપ્યુંછે આ લેટરમાં જે વાત લખેલી આ વાત સાંભળીને સ્વરા પણ હલી ગઈ હતી પુલીસ ને આ મામલાને ગંભીર થી લઈને તેમની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
સલમાન ખાનને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી આપ્યા પછી સ્વરા બીજા નંબરની સેલિબ્રેટિ છે જેને જાન થી મારવાની ધ!મકી ચિઠ્ઠી મળી છે હિન્દી માં મળેલી આ ચિઠ્ઠીમા સ્વરા ને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી આપી છે આમાં સ્વરાને ચેતવણી આપી છેકે વીરસાવકરનું અપમાન કરવાનું બંદ કરે અને માત્ર તેમની ફિલ્મ ઉપર ધ્યાન આપે આ ચિઠ્ઠી મોકલનારનું.
નામ રણવીર લખેલ છે જેમાં તેને ખુદનો નૌ જવાન બતાવ્યો છે ચિઠ્ઠીમાં લખેલ છેકે તમારી ભાષા આ મર્યાદા રાખો અમે અપમાન સહન નહીં કરીએ આ દેશનો નૌ જવાન આરામ થી આપણી ફિલ્મ બનાવો નહીં તો અર્થી ઉઠશે આ ચિઠ્ઠી મળ્યા પછી સ્વરા ખુબ ડરી ગઈ છે અને તેમને મુંબઈ ના બરસોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કેમકે સૌથી વધરે ડરવાની એ વાત છે કે ધ!મકી આપવા વાળને સ્વરા ના ધર ની ખબર છે સ્વરા એટલિ બધી સ્ટાર પણ નથી કે તેમના માટે સિકયુરિટી પણ રાહે અને તેમની પ્રોપર્ટી ને જોઈને તેમની સુરક્ષા માટે પોલીસ પણ તેમની ખબર રાખે તેમના જીવને જોખમ છે મિત્રો આ મામલે તમે શસુ કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવવા વિનંતી.