ગુજરાતમાં કચ્છની પાવન ધરા કાબરાઉ આઈ શ્રી મણીધર વડવાળી માં મોગલના બેસણા છે માં મોગલ ના ધામ માં લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે માં મોગલ દેશ વિદેશમાં પોતાના ભાવિ ભક્તોના રખોપાં કરે છે અને તેમના દુઃખના નિવારણ કરે છે જેના માત્ર સ્મરણ.
કરવાથી લોકોના દુઃખ દૂર થઈ જાય છે અને મા મોગલ ના સાનિધ્યમાં લોકો આવીને લાખો રૂપિયાની ભેટ કરે છે પરંતુ માં મોગલના ધામમાં પૈસાનો સ્વીકાર કરવામાં આવતો નથી તાજેતરમાં અમદાવાદના જયદીપભાઇ નામના વ્યક્તિ માં મોગલના સાનિધ્યમાં આવ્યા હતા માં મોગલના ચરણોમાં વંદન.
કરીને તેઓ ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ ના શરણે પહોંચ્યા હતા એકાવન હજાર રૂપિયા આપતા તેમને સામંત બાપુ ને જણાવ્યું હતું કે આ મારી માનતા ના રૂપિયા છે કે હું મોગલના સાનિધ્યમાં અર્પણ કરવા માગું છું સામંત બાપુએ પૂછ્યું હતું કે બેટા આ શેના રૂપિયા છે અને શા માટે તું.
મોગલ ના ધામમાં આપવા માટે આવ્યો છે ત્યારે જયદીપ નામના આ વ્યક્તિએ જણાવ્યું હતું કે હું પહેલા ખૂબ જ દા!રૂ પીતો હતો અને પરિવારજનો તેનાથી ખૂબ જ હેરાન હતા મારી પત્નીએ માનતા રાખી હતી કે જો મારો દા!રૂ બંધ થઈ જાય તો મા મોગલ ના સાનિધ્યમાં એકાવન હજાર.
અપર્ણ કરીશ સામંત બાપુએ આ રૂપિયા અને પરત આપતા જણાવ્યું કે તારા ઘરમાં જો દીકરી હોય તો એને આપી દેજે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમારા પરિવારનો માં મોગલ પર વિશ્વાસ આસ્થા અને શ્રદ્ધા છે ખૂબ સારું કાર્ય કર્યું વ્યસનથી દૂર રહો જેનાથી પરિવાર સારી જિંદગી જીવી.
શકે આ રૂપિયા સરખા ભાગે તારી બે બહેનો તારી ફઈબા અને દીકરીને આપી દેજે તારી મનોકામના માતાજી એ સ્વીકારી છે અને ભવિષ્યમાં આવા વ્યસનો કોઈ દિવશે કરતા નહીં માં મોગલની ભક્તિ કરો આસ્થા રાખો જણાવી સામંત બાપુએ માં મોગલનો જયકાર બોલાવીને આશીર્વાદ આપ્યા હતા.