ટીવી સિરિયલ અભિનેત્રી મૌની રોય ઇન્સ્ટાગ્રામ કવિન છે સમય સમયે એક્ટરની સિઝલિંગ તસ્વીર સોસીયલ મીડીયમ વાયરલ થતી રહે છે એક્ટર મૌની રોયની ફરીથી એકવાર બિકીની તસ્વીર સામે આવી છે અહીં તસ્વીરમાં બ્રહ્માસ્ત્ર સ્ટાર મૌની પોતાનું પરફેકટ ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.
એક્ટર મૌની રોય આ તસ્વીરોમાં ઉંઘીને પોઝ આપી રહી છે તસ્વીર ઇન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ રહી છે હકીકતમાં આ ફોટો થ્રો બેક છે જેમાં મૌની બીચ વચ્ચે મી ટાઈમ વિતાવતા જોવા મળી રહી છે એક્ટરની આ તસ્વીર પર કેપશન આપતા લખ્યું મેન્ટલીમી હું અહીં છું એક્ટરની આ તસ્વીર વેકેશન ટ્રિપની છે.
અહીં એક્ટરે બીચ વચ્ચે સેલ્ફી લીધી હતી મૌનીએ પોતાનું ખુબસુરતી નિહારતા કેટલીયે સેલ્ફીઓ લીધી હતી જેને એક્ટરે હવે શેર કરી છે મૌની રોય અહીં પાણીમાં બાળકોની જેમ રમતા નજરે પડે છે અન્ય એક તસ્વીરમાં મૌની મોટી ટંક પર બેસીને પોઝ આપી રહી છે મૌની રોયની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.