કેટલાય વર્ષો બાદ ઝલક દિખલાયા શો શરૂ થવાનો છે અને આ વખતે શોનો ભાગ ટીવીની મશહૂર એક્ટર રૂબીના દિલનાયક પણ બનવાની છે ઝલક દિખલાજા સીઝન 10 માં રૂબીના પોતાનો જલવો બતાવવા તૈયાર છે તેને લઈને રૂબીના દિલનાયક અત્યારે સોસીયલ મીડિયામાં છવાઈ રહી છે.
હકીકતમાં રૂબીના દિલનાયક હાલમ મીડિયા સામે સ્પોટ થઈ જેમાં તેઓ ડીપનેક ગાઉનમાં શુંદર લાગી રહી હતી રુબિના આ આઉટફિટમાં હોટ અને ગ્લેમરસ લાગી રહી હતી એક્ટરની તસ્વીર સામે આવતા ફેન્સ પસંદ કરી રહ્યા છે તેના શિવાય હાલમાં જ રૂબીનાએ ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે.
સામે આવેલ તસ્વીરમાં તેઓ ગ્રીન ગાઉનમાં જોવા મળી રહી છે અભિનેત્રીનો આ લુક ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે ઝલક દિખલાજાના સ્ટેજ પર રૂબીના પોતાનો જબરજસ્ત જલવો બતાવશે તેઓ બાકીના સ્પર્ધકોને સારી ટક્કર આપતા જોવા મળશે સામે આવેલ તસ્વીર જોઈ કેટલાક લોકોએ રૂબીનાને ટ્રોલ પણ કરી હતી.