અત્યારનો જમાનામાં કેટલાય લોકો પોતાનું કામ કાઢીને પોતાના આપેલા વચનો તોડી જાય છે પરંતુ આજના જમાનામાં પણ કેટલાય એવા લોકો છે જેઓ માણસાઈ બચવામાં પોતાનું જીવન જોખમમાં મૂકી દેછે પરંતુ આ માણસાઈને બોલીવુડની અભિનેત્રી ઐશ્વર્યા નિભાવી ન શકી તેણે માણસાઈને લજવાય તેવું કામ કર્યું છે.
પરંતુ આ માણસાઈ નીભવવા માટે બોલીવુડના એક્ટર રણદીપ હુડ્ડા પહોંચી ગયા મિત્રો જણાવી દઈએ ગઈકાલે સરબજીતની બહેન દલબીર કૌરનું નિધન થઈ ગયું સરબજીતની વાત્ત કરીએ તો તેઓ એછે કે વર્ષો પહેલા ન!શાની હાલતમા ભારતની બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનન બોર્ડરમાં પહોંચી ગયા હતા અહીં પાકિસ્તાને એમને.
ભારતના જાસૂસ સમજીને વર્ષો સુધી જેલમાં સડાવ્યા હતા અને આખરે પાકિસ્તાને એમને કેદીઓ જોડે હત્યા કરાવી દીધી હતી સરબજીત પર રણદીપ હૂડાએ એમના પાત્રમાં અને ઐશ્વર્યા રાયે સરબજીતની બહેન દલબીર કૌરનું પાત્ર નિભાવિને ફિલ્મ બનાવી હતી એ સમયે ઐશ્વર્યા રાયે દલબીરના પરિવાર સાથે મહિના સુધી સમય વિતાવ્યો હતો.
હવે જયારે દલબીરનું હાલમાં નિધન થયું ત્યારે ઐશ્વર્યા રાય અંતિમ ક્રિયામાં તો આવી નહીં પરંતુ એમના માટે એક શબ્દ પણ ન બોલી શકી જયારે રણદીપ હુડા પોતાનું કામ પડતું મૂકીને દલબીરની અંતિમ યાત્રામાં પહોંચ્યા હતા અને એમના પરિવારણને આશ્વાશન આપ્યા હતા મિત્રો ઐશ્વર્યા માટે તમે શું કહેશો.