Cli

ટીવી એક્ટર કરિશ્મા તન્ના અને બિઝનેસમેન વરુણ લગ્નના બંધમાં બંધાવા જઈ રહ્યા…

Bollywood/Entertainment

મૌની રાય બાદ હવે ટેલિવિઝનની બીજી મોટી એક્ટર કરિશ્મા તન્ના પણ દુલહન બનવા તૈયાર છે કરિશ્માના લગ્નના પ્રસંગો શરૂ થઈ ગયા છે ગઈ કાલે સાંજે જ કરિશ્માનો હલ્દી પ્રસંગ યોજાયો કરિશ્મા બિઝનેસમેન વરુણ બંગેરા સાથે સાત ફેરા લેવા જઈ રહી છે અહીં શાહી લગ્નમાં મહેમાનોને પહોંચવાનું શરૂ થઈ ગયું છે.

આમ તો કરિશ્મા તન્નાએ બધા પ્રસંગો પ્રાઇવેટ રાખ્યા છે દેશમાં કો!રોના જેવી મહામારી ચાલતી હોવાથી અહીં કરિશ્માએ પણ પોતાના લગ્નમાં વધુ મહેમાનો બોલાવ્યા નથી પરંતુ અહીં વરુણ અને કરિશ્માના સબંધીઓ શિવાય કેટલાય મોટા સ્ટાર સામેલ થવા જઈ રહ્યા છે વરુણ અને કરિશ્મા તન્ના ગયા વર્ષથી એકબીજાને.

ડેટ કરી રહ્યા છે નવેમ્બર 2021માં બંનેએ છુપીથી સગાઈ કરી લીધી હતી પરંતુ આ સગાઈની ગંધ કોઈને ન આવવા દીધી પરંતુ હલ્દી પ્રસંગનો આ વિડિઓ વાઇરલ થતાજ જાણવા મળ્યું કે કરિશ્મા તન્ના ફાઈનલી વરુણ બંગેરા સાથે લગ્ન કરી રહી છે અહીં વાતની ખબર પડતાજ કરિશ્માના ફેન ખુશ થઈ ગયા છે.

આ શાહી લગ્નમાં કરિશ્મા અને એમના પતિ વરુણ પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે મહેમાનો માટે એકદમ શાહી આયોજન કર્યું છે અહીં 5 ફેબ્રુઆરીએ બંને લગ્નના ચાર ફેરા ફરશે પરંતુ તેના પહેલા જે રીતરિવાજ મુજબ પ્રસંગો થાય એ પ્રસંગો ચાલુ થઈ ગયા છે મિત્રો તમને કેવી લાગી કરિશ્મા અને વરુણની જોડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *