અભિનેત્રી ઝીલ જોષીના નવા આલીશાન બંગલે મુલાકાતે પહોંચ્યા તેજલ ઠાકોર, પરિવાર સાથે શેર કરી સુંદર તસ્વીર...

અભિનેત્રી ઝીલ જોષીના નવા આલીશાન બંગલે મુલાકાતે પહોંચ્યા તેજલ ઠાકોર, પરિવાર સાથે શેર કરી સુંદર તસ્વીર…

Breaking

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી આલ્બમ સોંગ અભિનેત્રી ઝીલ જોશી આજે ગુજરાત માં ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે મોટા ભાગના ગુજરાતી સિંગર અને અભિનેતાઓ ની સાથે અભિનય કરી દર્શકો ના દિલમાં અનમોલ સ્થાન ધરાવતી ઝીલ જોષી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે પોતાના અભિનય કેરિયરની સાથે ઝીલ જોષી.

સોસીયલ મિડિયા પર ખુબ એક્ટિવ રહે છે આલ્બમ સોગં માં જીગ્નેશ કવિરાજ સાથે ની જોડી તેની દર્શકો ખુબ પસંદ કરે છે સાથે ઝીલ જોષી ગમન સાંથલ વિક્રમ ઠાકોર રાકેશ બારોટ જેવા ઘણા બધા કલાકારો સાથે કામ કરી ચુકી છે પોતાની પ્રશનલ લાઈફ ને લઈને હંમેશા પોતાના ચાહકોની સાથે કનેક્ટ રહેતી.

ઝીલ જોષી પોતાના અભિનય કેરિયર થી આજે પોતાના સપનાઓ પુરા કરવામા સફળ રહી છે આજે તે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ માં ફરે છે સાથે તેને પોતાનો આલીશાન બંગલો પણ ખરીદી લીધો છે ખુબ ઓછા સમયમાં તેને પોતાની સફળતાના શિખરે પહોંચી અને ગુજરાત માં ફેમસ અભિનેત્રી.

તરીકે ઘણા પ્રોજેક્ટ માં કામ કર્યું છે તાજેતરમાં અભિનેત્રી ઝીલ જોષી ના ઘેર ગુજરાતી ફેમસ સિગંર ઉત્તર ગુજરાત માં પોતાના ડાયરાના પ્રોગ્રામથી ખુબ લોકચાહના ધરાવતી તેજલ ઠાકોર પોતાના પતિ રાજભા ઝાલા સાથે પહોંચી હતી એ મુલાકાત ની યાદગાર તસવીરો પણ ઝીલ જોષી એ પોતાના.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થી શેર કરી ખુશી વ્યક્ત કરી છે તાજેતરમાં ઝીલ જોષી કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં ઝીલ જોષી વિના મેકઅપ ફોર્મલ પેન્ટ ટીસર્ટ માં તેજલ ઠાકોર સાથે પોતાના ઘેરથી બાલ્કની માં જોવા મળે છે બગીચામા બેસી એક બીજા સાથે વાતચીત કરી રહી છે.

તેજલ ઠાકોર બ્લુ જીન્સ અને વાઈટ પ્રિટેડ ટીર્સટ માં વિના મેકઅપ જોવા મળે છે બંને વચ્ચે મજબૂત બોન્ડીગ જોવા મળે છે તો સામે આવેલી તસવીરોમાં માં ઝીલ જોષી મહેમાનોની આગતા સ્વાગતા કરતી ઠંડા પીણા સાથે રાજભા ઝાલા અને તેજલ ઠાકોર ને આપતી જોવા મળે છે ખુશી સાથે આ તસવીરો શેર કરતા.

ઝીલ જોશી એ કેપ્સન માં જણાવ્યું છે કે ગઈકાલે તેજલ બેન ઠાકોર અને રાજભા એ તેમના પુરા પરિવાર સહિત મારા નવા ઘરે શુભેચ્છા મુલાકાત કરી ખુબ આનંદ થયો એમ જણાવી લવ ઈમોજી પેસ્ટ કરી આનંદ વ્યક્ત કર્યો છે આ તસવીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે જેના પર ત્રણ હજારથી વધુ લાઈક કમેન્ટ આવી ચુકી છ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *