ટીવી સીરીયલ ફેમસ અભિનેત્રી તુનીશા શર્માએ માત્ર 20 વર્ષ ની ઉંમરે અલીબાબા દાસ્તાન એ કાબુલ ટીવી શો સેટ પર કો એક્ટર શીઝાન મહોમ્મદ ખાન ના મેકઅપ રુમ મા ખુદ ખુશી કરી લીધી હતી શકના દાયરામાં જ્યારે પોલીસે સીઝાન મહોમ્મદ ખાન ની ધડપકડ કરી છે એ વચ્ચે તુનીશા શર્મા ના પરીવાર.
પર આભ તુટી પડ્યૂ છે તુનીશા શર્મા ની માતાએ આક્રંદ સાથે ન્યાય ની માગંણી કરી હતી મિડીયા સાથેની વાતચીતમાં તુનીશા શર્મા ની માતાએ રડતા રડતા જણાવ્યું હતું કે ચાર મહીના થી સીઝાન મહોમ્મદ ખાન ના બીજી છોકરીઓ સાથે આડેતર સંબંધો હોવા છતાં પણ મારી દિકરી તુનીશા શર્મા નું લગ્ન ના.
ખોટા વચનો આપીને શારીરીક શોષણ કરતો હતો પ્રેમજાળમા ફસાવી અને લગ્ન ની વાત કરતા તેને બ્રેક અપ કરી લીધું મારી દિકરીનો તેને ખુબ ઉપયોગ કર્યો આ બોલતા એક માતા ના ગળે ડુમો બાઝી ગયો તેને અશ્રુ ની ધારા વચ્ચે જણાવ્યું કે સીઝાન મહોમ્મદ ખાન છેલ્લા ઘણા સમય થી માનસિક.
ત્રાસ પણ આપતો હતો જેના કારણે મારી દિકરી ઉદાસી વચ્ચે હતી અને સવારે હસતી સેટ પર પહોંચી હતી અચાનક સીઝાન મહોમ્મદ ખાન ના જ મેકઅપ રુમ મા તેને ખૂબ ખુશી કરી લીધી આ પાછળ સીઝાન જવાબદાર છે પોલીસને મારી નમ્ર વિનંતી છે કે સીઝાન છોડવામાં ન આવે અને તેના કડકમાં.
કડક સજા આપવામાં આવે આ વિશે વાત કરતા તુનીશા ના મિત્રે જણાવ્યું કે આમને પોલીસ તંત્ર પર વિશ્વાસ છે એ સાચી દિશામાં તપાસ હાથ ધરશે તુનીશા શર્મા ની ખુદ ખુશી પાછડ કોનો હાથ છે એ મામલે પોલીસ સઘન તપાસ હાથ ધરી રહી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.