આજકાલ લોકોને રાતોરાત પ્રસિદ્ધ બની જાઉં છે એ માટે તેઓ સોશિયલ મીડિયામાં અવનવી હરકતો કરતા જોવા મળે છે ઘણા લોકો રિલ વિડિયો થકી પોતાની કલને સાબિત કરેછે તો ઘણા કપલ ડાન્સ કરે છે પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી લોકો ખુબ શરમ અને ગુસ્સો અનુભવી રહ્યા છે.
ઈન્સ્ટ્રાગ્રામ પર રચના નામની આ યુવતીએ પોતાના દિકરા સાથે ઘણા બધા વિડીયો પોસ્ટ કર્યા છે જેમાં ટુંકા વેસ્ટર્ન પોશાકમાં બોલીવુડ ના સોગં પર નાચતી જોવા મળે છે પોતાના એક વિડીઓ માં એને લખેલું હતું કે મોમ એન્ડ સન જોડી જે જોતા લોકો ચોંકી ગયા હતા એ વીડિયોમાંથી અમને માહિતી.
મળી હતી કે આ બંને ના સંબંધો એક માં અને દીકરાના છે તરુણાવસ્થામાં રહેલા પોતાના દીકરા સાથે ગંદી અને વાહિયાત હરકતો સાથે અશ્લીલ ડાન્સ કરતી આ સુદંર મહિલા પર લોકો ખૂબ ગુસ્સે થયા હતા તેઓ કમેન્ટ સેક્શનમાં આ મહીલા ને ખુબ વખોડી રહ્યા હતા ટ્વીટર મારફતે લોકોએ આ મહિલા વિરુદ્ધ મહીલા આયોગ માં.
પણ રજુઆત કરી હતી અને ચા!ઈલ્ડ એક્ટ થકી આ મહીલા પર કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી પણ રજુઆત કરી હતી એક નહીં પણ ઘણા બધા વિડીયોમાં એનો પોતાના સગા દિકરા સાથે નો શર્મનાક અભિનય લોકોને પસંદ આવ્યો નહતો વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ જરૂર જણાવજો.