ગુજરાતી મનોરંજન ની દુનિયામાં પોતાનું સ્થાન ધરાવનાર ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની ગુજરાતી કોમેડીમાં શ્રેષ્ઠ અભિનય થકી પોતાનું નામ તો બનાવ્યું પણ ગરીબો સહાય નિહાર નિરાધાર લોકોની કો!રોના કાળ અને કુદરતી આફત વચ્ચે ઘણા લોકોને મદદ કરનાર ઘણા મકાનો બનાવી ને હજાર માતાઓના.
આશીર્વાદ મેળવનાર ખજૂર ભાઈને લોકો ખૂબ જ પ્રેમ કરે છે ખજૂર ભાઈ તાજેતરમાં માંડવી તાલુકાના જુના કાકરાપાળ ગામમાં પહોંચ્યા હતા એમને માહિતી મળી હતીકે આ ગામમાં બે બાળકો નિરાધાર છે એમનું આગળ પાછળ કોઈ નથી તેમને ત્યાં જતા જે દ્રશ્ય જોયું તરત જ એ ખુબ ભાવુક થઈ ગયા હતા.
14 વર્ષ નો અવિ ચૌધરી અને જય ચૌધરી એક જુના જર્જર મકાન માં રોટલી બનાવતા નજરે પડ્યા હતા જે બંને સાથે બેસીને ખજુર ભાઈ એ વાત કરતા આ બાળકોએ જણાવ્યું હતું કે માતા પિતા દાદા દાદી કોઈ નથી માતા પિતાનું નિધન થતાં અમે બંને એકલા અહીંયા રહીએ છીએ મોટો ભાઈ નાના ભાઈની સંભાળ લેતા.
જણાવે છેકે અહીંયા થી પાંચ કિલોમીટર દૂર સ્કૂલ આવેલી છે ત્યાં અમે ભણવા જઈએ છીએ જે રસ્તાની વચ્ચે ઘનઘોર જંગલ આવેલું છે જેમાં અનેક પશુઓ રહે છે બાળકો સાથે થી વાતચીત માં ખજુર ભાઈ ને જાણવા મળ્યુંછે આ બાળકો આડોશ પડોશમાંથી ઘઉંનો લોટ લઈને આવે છે અને જાતે રોટલી બનાવે છે.
કપડા ધોવાના વાસણ ઉટકવાના બંને સાથે મળીને કામ કરે છે અને આ કામ પતાવ્યા બાદ તેઓ સ્કૂલે પણ એકલા જાય છે જંગલના નજીક છેવાડાના ગામમાં રહેતા આ બંને એકલા બાળકોને ટુટેલા ઝુપંડામાં જોઈને ખજુર ભાઈ ખુબ દુઃખ વ્યક્ત કરતા એમની સાથે સ્કુલ પણ જાય છે આને શિક્ષક સાથે થી વાતચીત માં.
જાણવા મળે છેકે આ બાળકો ખાવાનું હોય કે ક્યારેક ના પણ હોય એવી સ્થિતિ છે મધ્યાહન ભોજન માં જમીન લેતો વેફર થી પણ પેટ ભરીને માનસિક મનોબળ મજબૂત રાખી પાંચ કિલોમીટર દૂર આવેલી આ સ્કૂલમાં અભ્યાસ માટે આવે છે ખજૂર ભાઈએ તમામ માહિતી મેળવી અને.
આ બાળકો માટે મકાન બનાવવાની કામગીરી હાથ ધરી સાથે એમના અભ્યાસ માં મદદ અને જમવાની વ્યવસ્થા કરી આપીશું એવુ જણાવતા એ પણ કહ્યું કે અમારો આશ્રમ પણ બની રહ્યોછે આ અભિ અને જયને આવવું હોય તો અમે ત્યાં પણ એમને લઇ જઈ ને રાખીશું અભ્યાસ સાથે.
એમને જમવા રહેવાની સગવડ કરીશું લોકોને પણ જણાવ્યું કે આવા નિરાધાર લોકોની આપ મદદ કરો એવી મારી પ્રાર્થના છે વાચકમિત્રો આપને ખજુર ભાઈ ની સેવાકિય પ્રવૃત્તિઓ કેવી લાગી છે કોમેન્ટ થકી જરુર જણાવજો અને મિત્રો પોસ્ટને પણ વધુમાં વધુ સોસીયલ મીડિયામાં શેર કરવા વિનંતી.