Cli

જો આવું કર્યું તો અમેરિકાથી ગયા સમજો, ટ્રમ્પની નવી પોલીસી!

Uncategorized

અમેરિકાના વિઝા હોલ્ડર્સ માટે સૌથી મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે 55 મિલિયનથી વધારે વિદેશી નાગરિકો કે જેમની પાસે વેલીડ વિઝા છે એ લોકો કન્ટીન્યુઅસ વેટિંગ હેઠર સતત ઓબ્ઝર્વેશનમાં રહે છે. એટલે કે વિઝા મળ્યા પછી પણ તમારી જે એક્ટિવિટી છે તમારું જે બેકગ્રાઉન્ડ છે અને જે તમારું પર્સનલ બિહેવિયર છે એના પર દરેક સમયે નજર રાખવામાં આવશે અને જો વર્ષ તેનો ક્યાંક કોઈપણ પુરાવો મળી ગયો ક્રાઈમનો કે પછી એન્ટી અમેરિકન વ્યુઝનો તો તમારા વિઝા તરત જ રદ્દ થઈ જશે અને એટલું જ નહીં પણ ડિપોર્ટેશનની કાર્યવાહી પણ થશે તો આજે કન્ટીન્યુઅસ વેટિંગ છે એનો શું અર્થ

છે શું નવું આવવાનું છે અને તમારે કઈ રીતે પોતાને તૈયાર કરવા પડશે બધું જ તમને કહી દઈશું આ વીડિયોમાં તો ભાઈ પહેલા સિસ્ટમ હતી કે વિઝા એપ્લાય કરતી વખતે એકવાર બેકગ્રાઉન્ડ ચેક થતું અને એની પછી એ વાત ત્યાં જ પૂરી થઈ જતી પણ હવે દરેક ટુરિસ્ટ સ્ટુડન્ટ વર્કર એટલે કે જેટલા પણ વિઝા હોલ્ડર્સ છે એમાં જેટલા પણ કેટેગરીસના છે એ બધાની સતત તપાસ થતી રહેશે આ ફેરફાર ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન પોલિસીનો હિસ્સો છે જેનું એમ છે અમેરિકામાં કોઈપણ વ્યક્તિ નિયમ તોડે કે પછી સુરક્ષા માટે જોખમ બને તો તરત જ કાર્યવાહી કરવાનું આ નવી સિસ્ટમમાં સૌથી મહત્વનું છે સોશિયલ

મીડિયા મોનિટરીંગ કે જેના વિશે અમે સતત અપડેટ આપતા રહ્યા છે. યુએસ ઓફિસરસે સ્પષ્ટ કહી દીધું છે કે હવે સોશિયલ મીડિયા પોસ્ટ ઓનલાઇન એક્ટિવિટી અને ત્યાં સુધી કે જે તમારું ડિજિટલ નેટવર્કિંગ છે એનેય ચેક કરવામાં આવશે જોવામાં આવશે. એન્ટી અમેરિકન વ્યુઝ એન્ટી સેમિટીઝમ વાતો અને કોઈપણ પ્રકારના આતંકવાદનું સમર્થન આ બધી બાબતો સીધે સીધી વિઝાને જોખમમાં મૂકી દે છે નવા એપ્લિકન્સને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ અનલોક કરીને બતાવવાની શરતે મૂકવામાં આવી છે એટલે કે જે તમારી ઓનલાઇન ઓરખ છે જે તમારા વિચારો છે હવે એ પણ તમારા વિઝા જેટલું જ ઈમ્પોર્ટન્ટ થઈ ગયું છે. આ

પોલિસીની સૌથી મોટી અસર સ્ટુડન્ટ્સ પર પડી રહી છે. જાન્યુઆરીથી અત્યાર સુધી 6000 સ્ટુડન્ટ વિઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. એમાંથી લગભગ 4000 જેટલા કેસોના કારણ રહ્યા છે ડ્રિંક એન્ડ ડ્રાઈવિંગ ચોરી કે પછી અસોલ જેવા ગુના પણ મોટી સંખ્યામાં વીઝા એટલે પણ રિવોર્ક થયા છે કારણ કે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર ઇઝરાયેલની ટીકા કરી કે પછી પેલેસ્ટીનના સમર્થનમાં પ્રદર્શન કર્યું કેટલી યુનિવર્સિટીઝ અને સ્ટુડન્ટ યુનિયન્સનું કહેવું છે કે આ પોલિસી રાજકીય અસહમતિને દબાવવાનો રસ્તો બની રહી છે જ્યારે કે સરકારનું લોજીક છે કે આ નેશનલ સિક્યુરિટી અને જે પબ્લિક સિક્યુરિટી છે એના માટે બહુ જરૂરી છે સરકારનું કહેવું છે કે સિસ્ટમથી અમેરિકા વધારે સેફ રહેશે વધારે સિક્યોર થશે અને સુરક્ષિત થશે. જો કોઈ વ્યક્તિ ખરેખર ખતરનાક ગતિવિધિઓમાં સામેલ છે તો એને તરત પકડી શકાય છે પરંતુ જે ક્રિટિક્સ છે એમનું કંઈક અલગ જ માનવું છે એમનું માનવું છે કે આ પોલિસીમાં સૌથી મોટી સમસ્યા છે ટ્રાન્સપરન્સીની કમીની એન્ટી અમેરિકન એક્ટિવિટીની જે ડેફિનેશન છે એ ક્લિયર નથી ક્યારે પણ કોઈ સામાન્ય ટીકા કોઈ પોલિસી પર કમેન્ટ કે પછી સામાન્ય પોલિટિકલ ઓપિનિયનને પણ જોખમ ગણાવીને વિઝા રિજેક્ટ કરવામાં આવી શકે છે એનાથી વિદ્યાર્થીઓ રિસર્ચરસ અને

સ્કિલપ પ્રોફેશનલ્સમાં જે અસુરક્ષાની ભાવના છે એ વધી શકે છે અને અમેરિકા આવવાનું જે એક આકર્ષણ છે જે અટ્રેક્શન છે એ ઓછું પણ થઈ શકે છે આ એક્શન ખાલી ઈમિગ્રેશન પોલિસી જ નથી પણ એક મોટો કલ્ચરલ મેસેજ છે હવે અમેરિકામાં રહેવું ખાલી ડોક્યુમેન્ટ્સ અને નિયમોનું પાલન કરવાથી જ નક્કી નથી થવાનું તમારા વિચારો છે કે પછી જે તમારી સોશિયલ મીડિયાની એક્ટિવિટી છે એ પણ એટલું જ મહત્વ રાખે છે એટલે વીઝા હવે ફક્ત એક કાગરાજ નહી પણ એક પ્રકારનો આઈડિયોલોજીકલ ટેસ્ટ બની ચૂક્યો છે તો ભાઈ આ છે ટ્રમ્પ સરકારની નવી કન્ટીન્યુઅસ વેઇટિંગ સિસ્ટમ એક એવો ફેરફાર કે જેનાથી

55 મિલિયનથી વધારે વિઝા હોલ્ડર્સની જિંદગી સીધે સીધી પ્રભાવિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *