Cli

સોનાલી બેન્દ્રેએ કરિયર અંગે કર્યો મોટો ખુલાસો, કહ્યું સુપરહિટ સોંગ મજબૂરીમાં કર્યું હતું.

Uncategorized

સોનાલી બેન્દ્રે 90ના દાયકાની ટોચની અભિનેત્રી હતી અને તેણે તમામ ટોચના હીરો સાથે કામ કર્યું હતું અને તેની ફિલ્મોના કારણે તેને ચોઇસ મળી રહેતી કે તેને કઈ ફિલ્મમાં કામ કરવું છે.પરંતુ શું તમે જાણો છો કે જ્યારે સોનાલી બેન્દ્રે ટોપ પર આવી ત્યારે તેને એક ગીત કરવા માટે મજબૂર કરવામાં આવી હતી, તો ચાલો આજે અમે તમને તે જ સ્ટોરી જણાવીએ.

આ કિસ્સો ફિલ્મ બોમ્બે ના ગીત હમ્માં હમ્માંનો છે. અભિનેત્રી સોનાલી બેન્દ્રે એક ઇન્ટરવ્યૂ મોકલશો કર્યો કે તેણે હમ્મા હમ્મા સોંગ મજબૂરીમાં કરવું પડ્યું હતું. સોનાલી કહ્યું કે તેવું ના દાયકા ની ટોપ ની અભિનેત્રી તો હતી પરંતુ તેની સાથેની અભિનેત્રીઓ ડાન્સમાં અવલ હતી અને તેના માટે એવું કહેવાતું હતું કે સોનાલીબેન રે ડાન્સ નથી કરી શકતી. આજ કારણ છે કે ચેલેન્જના રૂપે સોનાલી બેન્દ્રે આ ગીતમાં કામ કર્યું હતું.

સોનાલીએ કહ્યું કે હું જ્યારે ડાન્સ પ્રેક્ટિસ માટે જતી ત્યારે સરોજ ખાન મારા પર ગુસ્સે થઈ જતી કહેતી કે હું તને મારી નાખીશ, હું ખૂબ મહેનત કરતી પરંતુ ડાન્સ ન થતો અને હું ઘરે આવી જતી. જો કે તે સમયે અહમદ ખાન સરોજ ખાનને અસિસ્ટ કરી રહ્યા હતા.

તે મને લઈ જતા અને ચોકલેટ ચિપ્સ અપાવીને કહેતા કે ચલ હવે પ્રેક્ટિસ કરીએ. આવી જ રીતે તેમને મને આ ગીત માટે પ્રેક્ટિસ કરવી હતી.

સોનાલી બેન્દ્રે કહ્યું પ્રભુદેવાના ભાઈ સાથે પર્ફોર્મન્સ કરવાનું હતું. તો મારે મહેનત તો કરવાની જ હતી મારી ઉપર પ્રેશર હતું, મેં પ્રેક્ટિસ કરી કરીને આ ગીત માટે પોતાની જાતને તૈયાર કરી લીધી.

જે દિવસે આ ગીતનું શું થયું ત્યારે પ્રભુદેવાના પિતા પણ સેટ પર હાજર હતા તેમણે મારા પરફોર્મન્સને જોઈને 100 રૂપિયા ઈનામ રૂપે આપ્યા હતા. અભિનેત્રી કહ્યું કે આ જોઈને મને વિશ્વાસ થયો કે સારું કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *