Cli
રમતા રમતા બાળક સલવાઈ ગયું, બાળકના માથામા ઘડો ફસાઈ જતાં જે થયું...

રમતા રમતા બાળક સલવાઈ ગયું, બાળકના માથામા ઘડો ફસાઈ જતાં જે થયું…

Ajab-Gajab Breaking

દેશભરમાંથી અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ઘણા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ હાઈલાઈટ થાય છે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમારા હૈયા ધ્રુજી ઉઠશે ઘણા માતા પિતા પોતાના બાળકોનું ધ્યાન રાખતા નથી અને બાળકો એવી હરકતો કરે છે જેનાથ માતાપિતાને પસ્તાવવાનો વારો આવી જાય છે.

એવો જ એક સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં બે બાળકી સાથે એક દસ વર્ષનો નાનો છોકરો સોસાયટીમાં રમી રહ્યો હોય છે આ દરમિયાન રમતા રમતા બાજુમાં પડેલા એક ખાલી ઘડા પર તેની નજર પડે છે જે ઘણાને તે પોતાના માથામાં પહેરી લે છે પરંતુ પહેર્યા બાદ ઘડો તેના માથામાં ફસાઈ જાય છે.

તે નીકળી રહ્યો હોતો નથી બંને બાળકીઓ ખૂબ પ્રયત્ન કરવા છતાં તે ઘડો તેના માથામાંથી ના નીકળ્યો દીકરીએ તેની માને બૂમ પાડી અને તેની માતાએ આવીને અનેક પ્રયત્ન કર્યા એ છતાં પણ ઘડો તેના માથામાંથી ન નીકળ્યો ત્યારબાદ માતાએ ફોન કરતા એક યુવાન બાઈક લઈને આવે છે.

આ દરમિયાન બાળક ખૂબ જ રડી અને આક્રંંદ કરી રહ્યું હોય છે માતા પણ ખૂબ જ રડતી જોવા મળે છે તે યુવાને ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સીધી રીતે ઘડો ન નીકળતા પોતાની સાથે લાવેલા ઓજારોની મદદથી પકડ અને કટરથી તે ઘડો કાપ્યો અને સહી સલામત બાળકના માથામાંથી ઘડો.

બહાર કાઢ્યો આ દરમિયાન બાળકના ચહેરા પર સોલાઈ પણ ગયું હતુ બાળકને માતા વળગી પડી આ દરમિયાન તે યુવાન ધ્યાન રાખવાનું જણાવી તે દિકરા માતા ને વઢતો જોવા મળ્યો હતો આ સમગ્ર ઘટના સોસાયટી ના સીસીટીવી કેમેરા માં કેદ થઇ હતી અને આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *