માત્ર 12 વર્ષની ઉંમરે હોટ ગ્લેમર લુકમા મિકા સિઘં અને કરણ કુદ્વા સાથે રોમેન્ટિક સોગંમા અભિનય કરતી શ!રાબ ની બોટલો સાથે જોવા મળતી ઉરી ફેમ રીવા એરોરા આજકાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે તેને ગુજંન સક્સેના ઉરી ભારત બંદીશ બેડીટસ જેવી ફિલ્મો માં ચાઈલ્ડ એક્ટર તરીકે નામના મેળવી હતી.
પરંતુ તે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ રહી છે લોકો એને આટલી ઉંમરે આવો મિકા સિંઘ સાથે રોમેન્ટિક અભિનય બદલ ખુબ વખોડી રહ્યા છે અને કરણ કુદ્વા સાથે પણ એની કેટલીક મહેફિલ ની તસ્વીરો સામે આવી હતી સાથે તે ઈન્સ્ટ્રાગ્રામ પર પણ બોલ્ડ અને ગ્લેમર લુક માં ટુંકા કપડાઓમા અં!ગપ્રદર્શન કરતી.
રીલ બનાવતી રહેછે આ વચ્ચે અભિનેત્રી રીવા એરોરાએ ટ્રોલરો ને જવાબ આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી ટ્રોલ થયા બાદ રીવા એરોરા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી તે તસવીરના માધ્યમ થી ટ્રોલરોને જવાબ આપી રહી હતી અપલોડ કરેલી તસવીરમાં.
રીવા એ ક્રોપ ટોપ મા બોલ્ડ લુક સાથે કેપ્શન માં લખ્યું હતું કે જલન આપણને મળવા વારા વખાણ માં સૌથી શ્રેષ્ઠ છે તેને ટ્રોલરો ને આડે હાથ લેતા જણાવ્યું હતું કે તમે મારાથી બળતરા કરતા રહો જે બળતરા મને આગળ વધવા માટે પ્રેરિત કરશે હું અને મારા વખાણ સમજીને આગળ વધતી રહીશ.