Cli
સ્ટાર કિડ્સનું કરિયર બનાવવા રાતદિવસ એક કરતા એજ કરણ ને ટાઈગર શ્રોફે મારી લાત, એક ઝટકામાં થયું કરોડોનું નુકશાન...

સ્ટાર કિડ્સનું કરિયર બનાવવા રાતદિવસ એક કરતા એજ કરણ ને ટાઈગર શ્રોફે મારી લાત, એક ઝટકામાં થયું કરોડોનું નુકશાન…

Bollywood/Entertainment Breaking

જે સ્ટાર કીડને ચમકાવવા તેમનુ કેરીયર બનાવવા માટે કરણ જહોરે રાત દિવસ એક કરી નાખ્યા અને ખૂબ મહેનત કરી દુનિયા ભરથી દુશ્મની લઈ લીધી આજે એ જ સ્ટારકીડે કરણ જોહરને ઉંધા કરીને લાત મારી છે ટાઈગર શ્રોફે કરણ જોહર ની ફિલ્મ માં કામ કરવા માટે 30 કરોડની માગંણી કરી છે જે સાભંડીને કરણ જોહર ના હોસં ઉડી ગયા.

કરણ જોહર ની ટીમે ટાઇગરને મનાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ ટાઈગરે એકવાત પણ ના સાભંડી અને હવે આ ફિલ્મ બંધ થવાના મોટા પર પહોંચી છે અને આવું એ સમયે થઈ રહ્યું છે જ્યારે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે થોડા સમય પહેલા ધર્મા પ્રોડક્ટ ની ફિલ્મ સ્ક્રુ ઢીલા નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું આ ટ્રેલર ની સાથે.

ફિલ્મનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં ટાઈગર શ્રોફ એક્શન હીરોમાં દેખાયા હતા પરંતુ લોકોએ આ ટ્રેલર બિલકુલ પસંદ કર્યું નહોતું એ છતાં પણ કરણ જોહર આ ફિલ્મો બનાવવા માગતા હતા મીડિયા રિપોર્ટ અનુસાર ધ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 પછી કરણ જોહર ટાઈગર શ્રોફ ને લઈ ને કોઈ એક્શન ફિલ્મ બનાવવા માગતા હતા એટલા માટે સ્ક્રુ ઢીલા ફિલ્મનું.

એનાઉન્સમેન્ટ કરી દીધું ટાઈગરશ્રોફ પણ શરૂઆતમાં આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહીત થતા એટલે તેમને ફીની બાબતમાં વાત કરવાનું ટાળ્યું હતું પરંતુ શૂટિંગ શરૂ થયા બાદ ટાઈગર શ્રોફની ટીમ એ 30 કરોડ રૂપિયાની માંગણી કરી તેમને ઘણા સમજાવ્યા કે મહામારી કોરોના બાદ કોઈ પણ પ્રોડ્યુસર આટલી ફી ના આપી શકે પરંતુ તેઓ.

માન્યા નહીં આખરે કરણ જોહરે ડીલ કેન્સલ કરી ફિલ્મ ને બંધ કરવી પડી કરણ જોહર સ્ટાર કીડીને લોચં કરવા માટે ઘણી વાર ટ્રોલ પણ થાય છે એ છતાં પણ કરણ જોહર કહે છે કે તે એમના પૈસા છે તે ગમે ત્યાં વાપરે બોલીવુડ ફિલ્મ અભિનેતા ના ઘેર બાળક પેદા થવા પર લોકો જણાવે છે કે આ કરણ જોહર જ લોન્ચ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *