Cli

મણિપુરના આ યુવકે તોડ્યો 13 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ એક મિનિટમાં સૌથી વધુ પુસઅપ્સ કરી રેકોર્ડ પોતાને નામે કર્યો…

Breaking

મણિપુરના થૌનાઓજમના રહેવાસી નિરંજોય સિંહે ગયા અઠવાડિયે સૌથી વધુ પુશઅપ્સ એક મિનિટમાં આંગળીઓ ઉપર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો જે ગિનિસ બુકમાં પોતાનો રેકોર્ડ નોંધાવ્યો હતો 24 વર્ષીય નિરંજયોએ 105 પુશઅપ્સના તેના જૂના રેકોર્ડમાં સુધારો કરીને બ્રિટનના ગ્રેહામ મલ્લીનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.

મણિપુરના નીરંજોયે ગયા અઠવાડિયે 15 જાન્યુઆરીના રોજ એક મિનિટમાં સૌથી વધુ પુસ અપ્સ કરવાનો રેકોર્ડ બનાવીને ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે 24 વર્ષના આ યુવકે જૂનો પોતાનો રેકોર્ડ સુધારીને એક મિનિટમાં 109 પુસઅપ્સ મારીને બ્રિટનના ગ્રાહમ માલીનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

અહીં એક ભારતીય દ્વારા 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડતા લોકોએ ખુબ શુભેછાઓ પાઠવી હતી 109 પુશપ્સ કરતા સમયનો એક સોસીયલ મીડિયામાં વિડિઓ વાઇરલ થયો છે જેને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે નીરંજોયે વિશ્વ રેકોર્ડ બનાવતા આ દેશનું ગૌરવ વધાર્યું છે મિત્રો પોસ્ટ ગમી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *