હું જીવીત છું અને તમે પણ જીવિત છો મારુ નામ આશિસ વિધાર્થી છે મિત્રો આ સાંભળીને તમને જરૂર કંઈ યાદ આવ્યું હશે તમને જરૂર શનિ દેઓલની જિદ્દી ફિલ્મનો એ વિલન એસીપી સક્સેના યાદ આવ્યો હશે આશિસ વિધાર્થીને અમરીશ પૂરીનો રિપ્લેસમેન્ટ માનવામાં આવતો હતો પરંતુ આશિસ અત્યારે ફિલ્મોથી ગાયબ છે.
આશિસ વિધાર્થી એ એક્ટર છે જેમણે બોલીવુડમાં ડેબ્યુ ફિલ્મથી જ સફળતાનાં ઝંડા ઉભા કરી દીધા હતા આશિષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ એક હીરો તરીકે એક્ટર બનવા માંગતા હતા પરંતુ એમને બોલીવુડેમાં વિલેન તરીકે ફિટ કરી દેવામાં આવ્યા વધુમાં જણાવતા કહ્યું કે એક સમય એવો આવ્યો કે.
હું ફિલ્મો માટે ડાયરેક્ટર એક્ટરને ફોન કરવા લાગ્યો તો મારો ફોન કોઈ ન ઉઠાવતા પરંતુ મને ધીરે ધીરે બોલીવુડમાં ફિલ્મો મળવાનું બંદ થઈ ગયું પરંતુ પછી હું ખુદ કામ મેળવવા માટે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ તરફ ગયો જ્યાં મને રોલ મળતા જ મારી કાબિલિયત બતાવી અને તેના બાદ એકથી અનેક હિટ ફિલ્મો સાઉથમાં.
બોલીવુડે એ હીરો ખોઈ દીધો જે બોલીવુડમાં એક આગવું નામ બનાવી શકતો હતો બોલીવુડને આગળ લઈ શકોત પરંતુ સાચી પ્રતિભાની કદર બોલીવુડે ન કરી આશિસ વિધાર્થી આજે સાઉથમાં ધડાધડ ફિલ્મો કરી રહ્યા છે અને અત્યારે તેઓ યુટુબમાં પણ એકટીવ છે મિત્રો આશિષ વિધાર્થી માટે તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.