બિગબોસ રિયાલિટી શોમાં આવેલી ઉરફી જાવેદ હંમેશા પોતાના આઉટફિટ અને ફોટોશૂટને લઈને ચર્ચામાં રહેતી એક્ટર છે એક્ટર હમેંશા બોલ્ડ લુકમાં જોવા મળે છે તેના વચ્ચે એક્ટરે ફરીથી પોતાના નવા ટોપલેસ ફોટોશૂટમાં જોવા મળી છે તેના સાથે એક્ટરે સાયબર લો પર પણ વાત કરી છે હકીકતમાં ઉરફીએ હાલમાં તેના ઇન્સ્ટાગ્રામમાં ફોટો શેર કરી છે.
સામે આવેલ લેટેસ્ટ તસવીરોમાં એક્ટર ટોપલેસ જોવા મળી રહીછે નવા ફોટોશૂટમાં એક્ટર માત્ર જીન્સ અને નાકમાં નથ પહેરેલી જોવા મળી રહી છે સાથે જ તેણે શરીરના બાકીના ભાગને વાળથી ઢાંકી દીધેલ જોવા મળી રહીછે આ તસવીરો જોઈને ઉર્ફીના ચાહકોનો પરસેવો છૂટી જશે તેની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
ઉરફીના આ ફોટોશૂટમાં લોકો અલગ અલગ કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે તેના વચ્ચે સોશિયલ મીડિયા પર ઉર્ફીનો એક વીડિયો પણ લીક થયો છે જેમાં એક્ટ્રેસ બોલ્ડ હેરસ્ટાઈલ કરતી જોવા મળી રહી છે તેનો આ વીડિયો તેના હેરસ્ટાઈલિસ્ટે જ શેર કર્યો છ વિડીઓમાં જોઈ શકાય છેકે ઉરફી અરમાંથી ખુરશી પર બેઠી છે.