અત્યારે દેશભરમાં શ્રાવણ મહીનાનનો પર્વ ચાલુ છે હિન્દૂ ધર્મમાં શ્રાવણ મહિના ને ખાસ મહત્વ માનવામાં આવે છે હાલમાં શ્રાવણ મહિનામાં મહિનામાં હર હર શંભુ ગીતથી લોકપ્રિય બનેલી યુટ્યુબ સિંગર ફરમાની નાઝ અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય બનેલ છે તેનું આ ગીત દેશભરમાં વાગી રહ્યું છે.
લોકો તેના ગીતને ખુબ પસંદ કરી રહ્યા છે પરંતુ અહીં કેટલાક મૌલાનાઓએ ભગવાન ભોલેનાથ પર ગીત ગાવા પર વાંધો ઉઠાવતા તેમના પર ફતવો બહાર પાડ્યો છે ફરમાની અત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે હકીકતમાં ફરમાનીને લતા મંગેશકરના ગીતે લોકપ્રિ બનાવી છે મિત્રો તો.
ચાલો આવીએ વિગતે હકીકતમાં 5 સપ્ટેમ્બર 2019 ના રોજ આશુ બચ્ચન નામના એક યુટ્યુબરે એક વિડિઓ અપલોડ કર્યો હતો વિડિઓ બીજો કોઈ નહીં પરંતુ લતા મંગેશકરનું ફેમસ ગીત મિલો ના તુમ તો હમ નઝરને ગીતને ફરામાની ગાતી જોવા મળી હતી વીડિયોમાં જોઈ શકાય છેકે નાઝ પોતાના.
ઘરમાં ચૂલો રાંધતી વખતે આ ગીત ગાયછે આ વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો આ વીડિયોને 1 કરોડથી વધુ વ્યુ અત્યાર સુધી મળી ગયા છે ફરમાની અત્યારે ખુબ લોકપ્રિય થઈ ગઈ છે તેઓ એક ખુબ જ ગરીબ પરિવાર માંથી આવે છે ગીત ગાઈને પોતાનું ગુજરાન કરે છે.
યુટુબમાં તેનું ભક્તિ અને કવાલીની ચેનલ પણ છે ફરનમાની ના મુજબ તે ગીત ગાય છે ત્યારે એ વિચારીને નથી ગાતી કે ગીત કોઈ ધર્મથી જોડાયેલ છે વધુમાં જણાવતા કહે છેકે હરહર સંભુ ગીત ગીત અમારા સ્ટુડીઓનું છે અને શ્રાવણ મહિનામાં કાવડ માટે તૈયાર કર્યું હતું અને જોત જોતા તે લોકપ્રિય થઈ ગયું છે.