અત્યારના સમયમાં પણ માધુરી દીક્ષિતની ખુબસુરતીમાં કોઈ કમી આવી નથી આજ પણ માધુરી દીક્ષિતને ચાહવા વાળા કરોડોમાં છે માધુરી દીક્ષિત બોલીવુડની ધકધક ગર્લ તરીકે પણ ઘણી મશહૂર રહી ચુકી છે અત્યારે તેઓ ભલે બૉલીવુડ ફિલ્મઈન્ડસ્ટ્રીઝમાં ઓછી દેખાતી હોય પરંતુ આજ પણ એમના પ્રેક્ષકો યાદ કરે છે.
માધુરી દીક્ષિતની વાત કરીએ તો બોલીવુડમાં જાણીતી અભિનેત્રી રહી ચુકી છે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં અલગજ સ્થાન મેળવું ચુકી છે એમની એકટિંગના પણ લાખો દીવાના છે પરતું મિત્રો તમે જાણતા નહીં હોવ જયારે માધુરી દીક્ષિત નવી નવી ફિલ્મ લાઈનમાં આવી હતી ત્યારે તેને હિરોઇનના કોઈ ગુણ નથી એવું ખીણ ધિક્કારવામાં આવતી હતી.
આ વાતનું ખુલાસો માધુરી દીક્ષિતે અનુપમ ખેરના શો દરમિયાન ઇન્ટરવ્યુમાં કર્યો હતો માધુરીએ જણાવ્યું હતુંકે તે બોલીવુડમા આવી ત્યારે બે ફિલ્મો કરી હતી તો આ બન્ને ફિલ્મો ફ્લોપ ગઈ હતી ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે આ અભિનેત્રી માટે યોગ્ય નથી આ બહું પાતળી છે લોકોના એવા ઘણા કોમેંટ મળ્યા હતા જે નેગેતટિવ હતા.
માધુરી દીક્ષિત વધુમાં જણાવે છેકે બધી નેગેટિવ કોમેંટ સાંભળીને મને મનમાં ધિક્કાર થવા લગી હતી પરંતુ તેજાબ ફિલ્મ ચાલી ગઈ તો બધું પોઝિટિવ થઈ ગયું આ ફિલ્મ ચાલી જવા બાદ લોકો કહેવા લાગ્યાકે આ અભિનેત્રી કમ્પ્લેટ ફિટ છે અને આતો બહુ સારો ડાન્સ કરે છે લોકો વખાણ કરવા લાગ્યા અને વધુ ફિલ્મો કરતી ગઈ ત્યારબાદ માધુરીએ એકહી એક હિટ ફિલ્મો બોલીવુડમાં આપી છે.