બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અમિતાભ જેવું કદ બીજા કોઈ અભિનેતામાં નથી જોવા મળ્યું બોલીવુડમાં કોઈકજ એવો અભિનેતા હશે કે લગાતાર 50 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી જોડાઈ રહ્યા હોય પણ આ મોટું કામ અમિતાભે કરી બતાવ્યું લગાતાર 50 વર્ષના ફિલ્મી કરિયરમાં સારી લોક્પ્રિયતા મેળવી છે અને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.
અમિતાભને ભલે અત્યારે કોઈ રૂપિયાની કમી નથી પરંતુ એક સમય એવો આવ્યો હતો કે અમિતાભ દેવામાં આવી ગયા હતા અમિતાભની આ દૂરદર્શા કેટલાય મોટા સ્ટારો જોઈ હતી આ સમય દરમિયાન અમિતાભને એક મોટી અભિનેત્રીએ ટોર્ચર કર્યો હતો આ અભિનેત્રી હતી ડિમ્પલ કાપડિયા આ અભિનેત્રીએ અમિતાભને એટલા ટોર્ચર જર્યા હતા કે અમિતાભને નીચે જોવું પડ્યું હતું.
આ વાત વર્ષો પહેલા 1990ની છે એમને પોતાની ફિલ્મ પ્રોડકશન કમ્પની બનાવી તો તેઓ એના લીધે કરોડોના નુકસાનમાં આવી જાય છે એ સમયે અમિતાભ મ્રીતદાતા ફિલ્મ બનાવે છે તે ફિલ્મ ફ્લોપ જાય છે ત્યારે ડિમ્પલ કાપડિયાને ખબર હતી કે અમિતાભ લોસમાં છે છતાં અમિતાભને ઘણા પરેશાન કરે છે.
ફિલ્મ મ્રીતદાતામાં ડિમ્પલ કાપડિયાએ કામ કર્યું પણ અમિતાભ નુકશાનમાં હોવાથી ઘણા લોકોની ફીસ નોતા ચૂકવી શક્યા સાથે ડિમ્પલ કાપડિયાને પણ ખબર હતી કે એમની જોડે પૈસા નથી છતાં પૈસા માટે અમિતાભને તંગ કરી દીધા હતા તે અમીતાભને ફોન કરીને પૈસા માટે વારંવાર તંગ કરતી હતી અને પૈસાની માંગણી કરતી હતી.
ડિમ્પલ કાપડિયાએ હદ તો ત્યારે કરી જયારે પોતાના સેક્રેટરીને અમીતાભના ઘરે પૈસા લેવા મોકલ્યા હતા અમિતાભે 2013માં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ દિવસો હું ક્યારેય ના ભૂલી શકું અને વધુમાં કહ્યું હતું કે એ સમયે મારી જોડે લેણેદારો પૈસા માટે રોજ દરવાજો ખખટાવતા હતા આ મારા 44 વર્ષનો સૌથી ખરાબ સમય હતો.